অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેન્દ્રીય નાણાકીય સહાય

01.04.2011ને અનુલક્ષીને SPV તંત્રની પુનરાવર્તિત મૂડીગત આર્થિક સહાય અને માનદંડ કિંમત

01.04.2011થી અસરગ્રસ્ત ફોટોવોલ્ટેઈક માટેની માનદંડ કિંમતને અનુક્રમે Rs. 270 પ્રતિ Wp (બેટરી સાથે) અને Rs. 190 પ્રતિ Wp (બેટરી બેંક વગર) (08.07.2010 તારીખની વહીવટી માન્યતા-5/23/2009-10/P&C ના ફકરા 5.3માં દર્શાવ્યા મુજબ) પુનરાવર્તિત કરવામાં આવશે. સામાન્ય વિસ્તારો માટે CFA Rs. 81 પ્રતિ Wp (બેટરી બેક-અપ સાથે) અને તંત્રો (સંગ્રહ બેટરી વગરના)માટે Rs. 57ના 30% મર્યાદિત રહેશે. વિશિષ્ટ વર્ગના રાજ્યો/ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે CFA Rs. 243 પ્રતિ Wp (બેટરી બેક-અપ સાથે) અને Rs. 171(બેટરી બેક-અપ વગર)ના 90% મર્યાદિત રહેશે.

સૌરકૂકર(સોલર કૂકર) માટે કેન્દ્રીય નાણાકીય સહાય

કોન્સન્ટ્રેટિંગ સોલર કૂકર

સોલર કૂકરના પ્રકાર ગ્રાહકને ફાયદો એસએનએ સર્વિસ ચાર્જ
ડિશ સોલર કૂકર (ઓછામાં ઓછું 1.4 મીટર પહોળું) કુલ ખર્ચના 30 ટકા, પ્રત્યેક કૂકર દીઠ રૂ.1500 સુધી મર્યાદિત કૂકર દીઠ રૂ. 250
સામૂહિક રસોઈ માટે કમ્યૂનિટી સોલર કૂકર (છિદ્ર(એપર્ચર)નું ક્ષેત્રફળ ઓછામાં ઓછું 7 ચો.મી.) જરૂરી મૂડીખર્ચના 30 ટકા, કૂકર દીઠ રૂ. 15,000 સુધી મર્યાદિત કૂકર દીઠ રૂ. 2500

સોલર કૂકરના વેચાણ માટે સંબંધિત સ્ટેટ નોડલ એજન્સી(એસએનએ) અને પ્રાયોજકોને પ્રોત્સાહનો

વેચાયેલા સોલર કૂકરના પ્રકાર એસએનએના પોતાના આઉટલેટમાંથી વેચાણ થયું હોય તો તેને કૂકરદીઠ મળનારી પ્રોત્સાહન રકમ(રૂ.) એસએનએ દ્વારા તેના સંબંધિત પ્રાયોજકો મારફતે વેચાણ થયું હોય તો કૂકરદીઠ મળનારી પ્રોત્સાહન રકમ (રૂ.)
એસએનએ સંબંધિત પ્રાયોજકો
આઈએસઆઈ માર્કા સાથેનું બોક્સ સોલર કૂકર 200 100 100
આઈએસઆઈ માર્કા વિનાનું પરંતુ એસઈસી/આરટીસી દ્વારા માન્યતા પ્રાપ્ત બોક્સ સોલર કૂકર 100 50 50

મિક.ક્ર.

કાર્યક્રમ/કાર્યક્ષેત્ર

આર્થિક સહાય

1

પારિવારીક પ્રકારના બાયોગેસના કારખાનાઓ

આસામના મેદાની વિસ્તારો સિવાયના) સિક્કીમ સમાવિષ્ટ NE પ્રાદેશિક રાજ્યો

1 ઘન મી અને 2-4 ઘન મી માટે Rs.14,700.

આસામના મેદાની વિસ્તારો

1 ઘન મી માટે Rs.9,000 અને 2-4 ઘન મી માટે Rs 10,000

જમ્મુ અને કાશ્મીર,હિમાચલ પ્રદેશ,ઉત્તરાંચલ(તરાઈ પ્રદેશો બાકાત),તામિલનાડુની નિલગીરીઓ,સદર કુર્સંગ અને કલીમપોંગ દાર્જીલીંગના ઉપવિભાગો,સુંદરવનો, A&N ટાપુઓ

1 ઘન મી માટે Rs.4,000 અને 2-4 ઘન મી માટે Rs 10,000

બીજા તમામ

1 ઘન મી માટે Rs. 4000 અને 2-4 ઘન મી માટે Rs 8000.

 

 

2

બાયોમાસ ગેસીફાયરો

i

ગ્રામીણ વિસ્તારો માટે ગ્રામીણ વિસ્તારો બાયોમાસ

થર્મલ અને ઈલેક્ટ્રો-મેકેનીકલ ઉપયોગો માટે(બેવડા ઈંધણ એન્જીન સાથે)-Rs.1.50 લાખ/100 kWe 1MW સુધી વિદ્યુત નિર્માણ માટે(100% ઉત્પાદક વાયુ એન્જીન સાથે)-Rs.15.00 લાખ/100 kWe વિશિષ્ટ વર્ગીય રાજ્યો અને ટાપુઓ માટે 20% ઉચ્ચત્તમ આર્થિક સહાય

ii

ઔદ્યોગિક ઉપયોગો માટે બાયોમાસ ગેસીફાયર

થર્મલ ઉપયોગો માટે Rs.2.00 લાખ/300 kWe.
બેવડા ઈંધણ એન્જીન સાથે Rs.2.50 લાખ/100 kWe
100% ઉત્પાદક વાયુ એન્જીન સાથે Rs.10.00 લાખ/100 kWe
સંસ્થાઓમાં 100% ઉત્પાદક વાયુ એન્જીન સાથે Rs.15.00 લાખ/100 kWe

3

ઔદ્યોગિક અપવ્યય-થી-ઉર્જા પ્રકલ્પો

પ્રાવૈધિક વિજ્ઞાનના આધાર પર Rs.50.00 લાખ થી Rs.1.00 કરોડ/ MWe.
(વિશિષ્ટ વર્ગીય રાજ્યો માટે 20% ઉચ્ચત્તમ આર્થિક સહાય)

4

સોલાર ફોટોવોલ્ટેઈક (SPV)

 

SPV ફાનસો

 

SPV ગૃહ પ્રકાશન તંત્ર

 

 

SPV રસ્તા પ્રકાશન તંત્રો

 

SPV સ્વચાલિત વિદ્યુત પ્લાન્ટ > 1 kWpની ક્ષમતાવાળા

 

SPV સ્વચાલિત વિદ્યુત પ્લાન્ટ > 10 kWpની ક્ષમતાવાળા

NE અને વિશિષ્ટ વિસ્તારો માટે Rs.2,400; બીજાઓ માટે કંઈ નહી

NE અને વિશિષ્ટ વિસ્તારો માટે Rs.4500 થી 8,600, અને પ્રતિકૃતિના આધાર પર,સામાન્ય વિસ્તારો માટે Rs.2500 થી 4,800

NE અને વિશિષ્ટ વિસ્તારો માટે Rs.17,300 સામાન્ય વિસ્તારો માટે Rs.9,600

NE અને વિશિષ્ટ વિસ્તારો માટે Rs.2,25,000/kWp સામાન્ય વિસ્તારો માટે Rs.1,25,00/kWp

NE અને વિશિષ્ટ વિસ્તારો માટે Rs.2,70,000/kWp સામાન્ય વિસ્તારો માટે Rs.1,50,000/kWp

5

શહેરી વિસ્તારોમાં સોલાર ફોટોવોલ્ટેઈક (SPV) ઉપયોગો:

SPV રસ્તા પરની લાઈટોના નિયંત્રણ માટેના તંત્રો

 

SPV રસ્તા પરની/જાહેર બગીચાની લાઈટો (74/75 Wp મોડ્યુલો)

 

SPV પ્રકાશિત પાટિયાઓ (મહત્તમ 1kWp SPV મોડ્યુલ સાથે)

 

SPV રોડ પરના થાંભલાઓ

 

SPV દિશા-સંકેતકો (અલ્પત્તમ 37 Wp મોડ્યુલ)

 

SPV ટ્રાફિક સિગ્નલો (અલ્પત્તમ 500 Wp મોડ્યુલ)

 

SPV પાવર પેકો (મહત્તમ 1 kWp મોડ્યુલ)

Rs. 5000/-ના મહત્તમને આધીન કિંમતના 25%

અનુક્રમે 11 W અને18 W CFL માટે Rs.10,000/- અને Rs.12,000/-ના મહત્તમને આધીન કિંમતના 50%

Rs.15,000/100 Wp મોડ્યુલના મહત્તમને આધીન 50% કિંમત

Rs. 1000/-ના મહત્તમને આધીન કિંમતના 50%

Rs. 7,500/-ના મહત્તમને આધીન કિંમતના 50%

Rs.2.5 લાખના મહત્તમને આધીન કિંમતના 50%

Rs. 1.00 લાખ પ્રતિ kWpના મહત્તમને આધીન કિંમતના 50%

6

SPV પાણી પમ્પીંગ તંત્ર

Rs.50,000 પ્રતિ તંત્રના મહત્તમને આધીન,ઉપયોગમાં આવેલી SPVશ્રેણીના Rs.30/Wp.

7

સોલાર થર્મલ તંત્ર/ ઉપકરણો

બોક્ષ પ્રકારના કૂકરો:
SNAને પ્રોત્સાહક:
- ISI બ્રાન્ડના પ્રતિ કૂકરે Rs.200
- ISI બ્રાન્ડ ન હોય તેવા કૂકરના Rs.100
- જાહેરાત/કાર્યસ્થળો ઈત્યાદિ માટે Rs.1.50 લાખ.
- ઉત્પાદકો માટે સહાય : BIS માન્યતા મેળવવા માટે 50% ફીની ભરપાઈ.

સોલાર પાણી ગરમ કરવાના તંત્રો:
- ઘરગથ્થુ વપરાશકર્તાઓ માટે સરકાર દ્વારા આર્થિક રીતે સહાયિત લોન @ 2% , 3% સંસ્થાઓ માટે અને 5% સામુદાયિક વપરાશકર્તાઓ માટે ઉપરાંત પ્રોત્સાહન તરીકે પ્રેરકને કલેક્ટર વિસ્તારના Rs.100/ચો.મી.

- વ્યાપારીક સંસ્થાપનો/સંસ્થાઓને મૂડીગત આર્થિક સહાય @ Rs. 825/1100 પ્રતિ ચો.મી

સોલાર હવા ગરમ કરવાનું/ વરાળ નિર્માણ કરતાં તંત્રો:
અમુક મર્યાદાઓને આધીન,મૂડીગત આર્થિક સહાય @ કિંમતના 35-50%.

ડિશ / સામુહિક પ્રકારના સોલાર કૂકરો:
ડિશ પ્રકારના કૂકરો માટે Rs.2,500 અને શેફલર/સામૂહિક પ્રકારના કૂકરો Rs.25,000ને મર્યાદિત કિંમતના 50%.

8

અક્ષય ઉર્જા દુકાનો

Rs.10 લાખ સુધીની સરકાર દ્વારા આર્થિક રીતે સહાયિત લોન@7% અને પ્રદર્શન આધારિત મંજૂરી અને પ્રોત્સાહન Rs.10,000સુધી પ્રતિ મહિના.

9

દૂરના ગામડાઓનું વિદ્યુતીકરણ

પૂર્વ-નિર્દિષ્ટ મહત્તમ અને નિમ્નલિખિત મર્યાદાઓને આધીન વિદ્યુત નિર્માણ તંત્રોની કિંમતના 90%:
- વિતરિત નિર્માણ તંત્રો માટે Rs.18,000 પ્રતિ કુટુંબ, અને
- SPV ગૃહ પ્રકાશિત તંત્રો માટે Rs.11,250 પ્રતિ કુટુંબ.

સ્ત્રોત :નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય,ભારત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate