অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મુખ્ય પ્રવૃત્તિઓ

મુખ્ય પ્રવૃત્તિઓ

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યૌગિકી સંસ્થા , અમદાવાદની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે :

  • શિક્ષણની ગુણવત્તા ઊંચી લાવવા માટે ઊંચી કક્ષાના અને હેતુપૂર્ણ રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ.
  • શિક્ષકો અને નિર્દિષ્ટ વય-જૂથમાં બાળકો માટે સારી ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવા ટેલિવિઝન પર શૈક્ષણિક કાર્યક્રમોનું નિર્માણ કરવું.
  • રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો માટે સ્ક્રિકપ લખવા માટે કાર્યશાળાઓ યોજવી અને સ્ક્રિપ લખવા માટે તાલીમ આપવી.
  • ભવિષ્યસમાં વધુ સારા કાર્યક્રમોનું નિર્માણ કરવા, કાર્યક્રમો વિશે અભિપ્રાય મેળવવા અને તેનું મૂલ્યાંકન કરવું.

આ સંસ્થા શિક્ષકો અને ૬-૧૪ વર્ષની વયજૂથમાં બાળકો માટે કાર્યક્રમોનું નિર્માણ કરે છે. આ કાર્યક્રમો દૂરદર્શનની ડીડી-૧ અને ડીડી-૧૧ ચેનલ પર સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૦-૦૦ થી ૧૦-૩૦ સુધી પ્રસારિત કરવામાં આવે છે આ કાર્યક્રમોમાં શૈક્ષણિક સમૃદ્ધિ અને શૈક્ષણિક મનોરંજનના વિષયોનો સમાવેશ થાય છે. શૈક્ષણિક અને ટેકનિકલ ગુણવત્તા બંને જાળવવા પૂરતી કાળજી લેવામાં આવે છે. આ કાર્યક્રમો શિક્ષકોની મદદથી તૈયાર કરવામાં આવે છે. વિષયની સમૃદ્ધિ માટે જરૂરી હોય તો વિષય – નિષ્ણાતો સાથે મંત્રણા પણ કરવામાં આવે છે.

સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા ,શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate