অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તાલીમ શાખા

શિક્ષકોને તાલીમ-પ્રસ્તાવના

આ શાખા મુખ્ય ત્વેઆ પ્રારંભિક શિક્ષણની ગુણવત્તા સુધારણા સંબંધી કામગીરી કરે છે. રાજ્યમાં આશરે ૨.૨૫ લાખ પ્રાથમિક શિક્ષકોને અને આશરે ૧૦,૦૦૦ તાલીમાર્થીઓને અને બી.આર.સી., સી.આર.સી., મુખ્ય શિક્ષકો,કેળવણી નિરીક્ષકો અને જરૂર જણાય તે મુજબ અન્યઆ મધ્યાસ્થીષઓને તાલીમ આપવામાં આવે છે.

કાર્યો

  • પૂર્વ સેવા અને સેવા અંતર્ગત શિક્ષક તાલીમની વ્યણવસ્થાત કરવી.
  • શિક્ષણના ક્ષેત્રમાં નવા વલણો અને અભિગમો સંબંધી તાલીમ પૂરી પાડવી.
  • મુખ્યણ શિક્ષકો / આચાર્યો / સંસ્થાીના વડા માટે તાલીમની ગોઠવણ કરવી.
  • માર્ગદર્શક અને સલાહકાર તરીકે સેવાઓ પૂરી પાડવી.
  • તાલીમ સંબંધી સાહિત્યા અને સંદર્ભશ્રેણી તૈયાર કરવી.
  • સંસાધનરૂપ વ્યતક્તિઓ દ્વારા (RP) દ્વારા એસ.આર.જી. સભ્યોરનું સંસ્ક્રણ કરવું.
  • મુખ્યન તાલીમકર્તાઓનું ક્ષમતા નિર્માણ
  • વિવિધ સ્તંરે તાલીમ પૂરી પાડવી.
  • જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોની દેખરેખ અને માર્ગદર્શન.
  • જિલ્લાન શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોને ઉત્તેજન, માર્ગદર્શન અને પ્રોત્સાાહન આપવું.
  • વિવિધ શાખાઓની અસરકારતા અને કાર્યલક્ષી ૫રિણામ વધારવાના હેતુથી જિલ્લાશ શિક્ષણ અને તાલીમ ભવનોની વિવિધ શાખાઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન.
  • રાજ્યની અને સંસ્થા ઓની શિક્ષક તાલીમ માટે રાજ્ય બહારના શિક્ષનક કેળવણીકારો નિયુક્ત કરવા.
  • ક્ષમતા આધારિત નવા અભ્યાનસક્રમ સંબંધી પ્રાથમિક શિક્ષક તાલીમ સંસ્થા ઓના અધ્યાનપકોને તાલીમ પૂરી પાડવી.

ગુજરાત પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષકોની તાલીમમાં નવાં પરિમાણ

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જિલ્લાસ શિક્ષણ અને તાલીમ ભવન તરફથી પણ મળેલા શૈક્ષણિક ગુણાત્મિક સુધારણા પૂરી પાડે છે. પ્રાથમિક શિક્ષણના સંબંધમાં શૈક્ષણિક નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનોનો અમલ કરવા માટે અગ્રગણ્યધ મધ્યકવર્તી એજન્સીા તરીકે તે કામ કરે છે.

તાલીમ કાર્યક્રમો સંબંધી ધ્યેય

  • પ્રાથમિક શિક્ષણ માટે તાલીમ સહાય, નેતૃત્વસ, માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવા.
  • પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખાસ કરીને અગ્રીમ સ્ત્રે પૂર્વ-સેવા અને સેવા અંતર્ગત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું.
  • પ્રાથમિક શિક્ષણ સંબંધી નવા વલણ અને અભિગમોના પ્રસાર અને પ્રચાર માટે નવતર કાર્યક્રમોનું આયોજન કરવું.
  • શિક્ષણ શાસ્ત્રો સંબંધી પુનઃઘડતર પ્રક્રિયા.

સ્ટેમટ રિસોર્સ ગ્રુપ (SRG)

સ્ટેથટરિસોર્સ ગ્રુપ : શિક્ષણ શાસ્ત્રનને લગતી પુનર્રચના માટે તેની રચના થયેલી છે, જેમાં અભ્યાપસક્રમની નવકચનાની સાથોસાથ, પાઠ્યપુસ્તાકોનું પુનઃનિર્માણ પ્રાથમિક શાળાના શિક્ષકો સંબંધી તાલીમ કાર્યક્રમોનું આયોજન અને એસ.આર.જી. સભ્યોમના આદાનપ્રદાન સત્રોનો સમાવેશ થાય છે.

શિક્ષકવાર એસ.આર.જી.

 

 

 

 

 

 

વિષયવાર એસ.આર.જી.


કલસ્ટર રિસોર્સ ગ્રુપ (CRG)

શાળા સ્તસરે ગુણાત્મક સુધારણા માટે, તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોએ દરેક જૂથ માટે કલસ્ટ્ર રિસોર્સ ગ્રુપ (સી.આર.સી.) તરીકે ઓળખાતા દરેક જૂથ માટે કલસ્ટ ર રિસોર્સ ગ્રુપ (સી.આર.જી.) તરીકે ઓળખાતા ૧૦ થી ૧૫ સભ્યો ના એક જૂથની રચના કરી છે. તેમાં નીચેની વ્ય.ક્તિઓનો સમાવેશ થાય છે.

  • વિષયવસ્તુ નિષ્ણાંત
  • પદ્ધતિ નિષ્ણા્ત
  • ટી એલ એમ નિષ્ણાત
  • અભિગમ નિષ્ણા્ત
  • સમુદાય નિષ્ણાત

નવતર અભિગમ

છેલ્લા પાંચ વર્ષથી તાલીમ અભિગમ અને પદ્ધતિમાં અમૂલ ફેરફારો કરેલા છે. હવે તાલીમ કાર્યક્રમો આવશ્ય કતા આધારિત, ક્ષેત્ર આધારિત અને સંશોધન આધારિત હોય છે.

નવતર તાલીમ કાર્યક્રમો નીચેના તત્વો થી ઘડેલા છે :

  • પાયાગત જાણકારીની સામગ્રી
  • ચર્ચાપત્ર
  • તાલીમ શ્રેણી
  • તાલીમ કીટ
  • ઓડિયો અને વિડીયોકીટ

ખાસિયતો

  • સમર્થક સંક્ષિપ્તી વાર્તાલાપ સાથે સમૂહકાર્યમાં સહભાગિતા
  • ક્ષમતાના ક્ષેત્રોને સુસંગત અધ્યાયન / અધ્યાાપન સામગ્રી તાલીમાર્થ્ીથઓ મારફત તૈયાર કરાવવી.
  • તાલીમાર્થીઓ દ્વારા વાર્તાકથન, રમતો અને ભાવગીતો.

સમૂહ તાલીમ

કાસ્કેઆડ મોડ (ફેસ ટુ ફેસ, ડીસ્ટ ન્સસ મોડ)

ધોરણ

 

વિષય

તાલીમાર્થી (અંદાજિત)

૬ થી ૮

ભાષા સજ્જતા

૧૦પ૦૩

૧ થી પ

પ્રવૃત્તિ આધારીત અને આનંદમય શિક્ષણ

૬૯પ૧

૬ થી ૮

સામાજિક વિજ્ઞાન

૩પ૧૬

૬ થી ૮

વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગણિત

૩પ૧૬

૬ થી ૮

ભાષા

૩પ૧૬

દૂરઅંતર પદ્ધતિ

  • જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું સંગીનીકરણ
  • બી.આર.સી. અને સી.આર.સી.નું સંગીનીકરણ
  • પ્રાથમિક શિક્ષક તાલીમના અધ્યાીપકોનું સંગીનીકરણ
  • પ્રવૃત્તિ આધારિત આનંદદાયક આધાર અને ક્ષમતા આધારિત પાઠ્યપુસ્ત૦કોનું નિર્માણ
  • પ્રોજેક્ટ આધારિત શિક્ષણ
  • પ્રવૃત્તિ આધારિત વિજ્ઞાન

અનુવર્તી કાર્યવાહી :

દરેક તાલીમ કાર્યક્રમનું પ્રતિપુષ્ટિર અને અનુવર્તી કામગીરી માટે દરેક તાલીમાર્થીને આપવામાં આવતી મૂલ્યાંટકન પત્રકમાં લિખિત અભિપ્રાય મારફત મૂલ્યાં્કન કરવામાં આવે છે.

વિષયવસ્તુન આધારિત તાલીમના કિસ્સાઇમાં અસરકારકતાનું મૂલ્યાં કન પૂર્વકસોટી, કસોટી પછીના પરિણામથી નક્કી કરવામાં આવે છે. તાલીમની અસરકારકતાનું માપન જી.સી.ઇ.આર.ટી. – ડી.આઇ.ઇ.ટી. અથવા

જી.સી.ઇ.આર.ટી. પુરસ્કૃમત એજન્સીીઓ દ્વારા નાના પાયાના અભ્યાનસ મારફત કરવામાં આવે છે.

 

 

 

 

 

 

 

લક્ષ્યાંક જૂથ

  • પ્રાથમિક શાળાના શિક્ષકો
  • મુખ્યમ શિક્ષકો / આચાર્યો
  • સી.આર.સી. કો-ઓર્ડિનેટર
  • બી.આર.સી. કો-ઓર્ડિનેટર
  • પી.ટી.સી. સંસ્થાઓના અધ્યારપકો / આચાર્યો અધ્યાપકો
  • ડી.આઇ.ઇ.ટી. ના અધ્યાપકો

સમર્થન યોગ્ય સહાયક શૈક્ષણિક સંસ્થાઓ

રાષ્ટ્રીય સ્તર

એમ.એચ.આર.ડી.

જી.ઓ.આઇ. નવી દિલ્‍હી

એન.સી.ઇ.આર.ટી.

નવી દિલ્‍હી

એન.યુ.ઇ.પી.એ.

નવી દિલ્‍હી

સી.સી.આર.ટી.

નવી દિલ્‍હી

એડ-સી.આઇ.એલ

નવી દિલ્‍હી

આર.આઇ.ઇ.

ભોપાલ

સી.આઇ.ઇ.એફ.એલ.

હૈદરાબાદ

રાજય સ્તર:

નિયામક પ્રથમિક શિક્ષણ

ગાંધીનગર

એસ.એસ.એ.એમ.

ગાંધીનગર

યુનિસેફ

ગાંધીનગર

આઇ.આઇ.એમ.

અમદાવાદ

એચ.એમ.પટેલ ઇન્‍સ્‍ટી.

વી.વી.નગર

ઇ.સી.ડી.-એલ.આર.સી. યુનિટ

બરોડા

સી.ટી.ઇ.-આઇ.એ.એસ.ઇ.એસ.

બી.એઙ કોલેજો

યુનિવર્સિટીઓ

ગુજરાત રાજય

એમ.એસ.યુનિવર્સિટી

બરોડા

એનજીઓસ

સ્‍ટેટ

દેખરેખ-નિયંત્રણ અને દેખભાળ

 

 

સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate