অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષકોને કમ્‍પ્‍યુટર એડેડ લર્નિગ સંદર્ભે વિનામૂલ્‍યે તાલીમ

શિક્ષકોને કમ્‍પ્‍યુટર એડેડ લર્નિગ સંદર્ભે વિનામૂલ્‍યે તાલીમ

સામાન્ય કલ્પના :

કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. ) એક પરિસ્થિતિ એવી ઉભી કરે છે જ્યાં શીખવું અને માપવું એક ગમ્મત છે અને શીખવા માટે ની તકો ગ્રામ્ય તથા શહેરી બાળકો માટે સરખી હોય છે. સિઈએલપિ ની રજુઆત શરુઆતમાં ગ્રામીણ સરકારી પ્રારંભિક શાળાઓ ના ધોરણ ૧ થી ૭ માં બાળકોને આકર્શવા તથા ટકાવી રાખવા માટે શરુ કરવામાં આવી છે, સાથે સાથે “રમતમાં શીખવું”, “મજા મજામાં આકરણી” તથા “બધા માટે સરખું જ્ઞાન” ની મદદથી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે.

હેતુઓ અને કામગિરિ :

સિ.એ.એલ. પ્રોગ્રામનું મુખ્ય હેતુ બાળકોને શાળામાં આકર્શવું, ટકાવી રાખવું અને એનીમેટેડ મલ્ટીમીડીયા આધારિત શિક્ષણ સામગ્રીની મદદથી ભણતરની ગુણવત્તા સુધારવું છે.મલ્ટીમીડીયાનાં લક્ષણોંના ઉપયોગથી ઉખાણાઓ, વાર્તાઓ, એનીમેટેડ ચિત્રો અને અરસ પરસ રમતો દ્વારા સિએએલપીનાં હેતુઓ પૂરા કરી શકાય છે. હાજરજવાબી, સ્વદક્ષતા અને સ્વાધીનતા, આ ત્રણ નિર્ણાયક વસ્તુઓ જે કોઇ પણ કાર્યને રમતમાં બદલી દે છે, જેમનું સમાવેશ સિએએલપિ માં કરવામાં આવ્યું છે, જેથી શિક્ષણ રમત લાગે છે. ચિત્રો, સંગીત અને વાર્તાઓ દ્વારા સિએએલપિ માં શિક્ષણ સ્વયં કરી શકાય છે.

ફાયદાઓ :

  • આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આઇ.ટી. શિક્ષણ માં ખાસ સુધારો થશે અને રાજ્યના આંકડાકીય ભેદ દૂર કરવામાં ઉપયોગી નીવડશે.
  • શાળાઓમાં વિધ્યાર્થિઓ નો શિક્ષણમાં રસ વધશે જેથી શાળામાં હાજરી વધસે અને પરીક્ષામાં પરિણામ સુધરશે
  • વર્ગમાં આઈ. ટી નાં ઉપયોગથી શીખવાડવાની પદ્ધતિમાં પણ સુધારો થશે
  • વિદ્યાર્થી તથા શિક્ષકની શિખવવાની રીત અને ફળદ્રુપતામાં વધારો
  • વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચસ્તરનું કોમ્પુટરનું શિક્ષણ સાથે ચાલુ રાખીને સારી રીતે તૈયાર કરવા.

શાળા દીઠ પુરા પાડવામાં આવેલ સાધનો (૨૦૧૧)

શાળામા કોમ્પ્યુટર લેબની સુવિધા

વર્ષ

કોમ્પ્યુટર લેબની સુવિધા ધરવતી શાળાઓની સંખ્યા



૨૦૦૩-૦૪

૮૧૪



૨૦૦૫-૦૬

૫૦૦



૨૦૦૬-૦૭

૪૦૬૧



૨૦૦૯-૧૦

૨૭૫



૨૦૧૧-૧૨

૧૪૮૫૬



કુલ

૨૦૫૦૨

શાળા દીઠ પુરા પાડવામાં આવેલ સાધનો (૨૦૧૧)

  • પ કોમ્પ્યુટર ૧૫ ઇંચ મોનીટર સાથે
  • ૫+૧ કોમ્પ્યુટર શેર કોમ્પ્યુટીંગ
  • ૪૨ ઇંચ એલસીડી ટીવી
  • ૧ કેયુબેંડ ડિશ એંટેના
  • ૧ પ્રિંટર
  • કોમ્પ્યુટર ટેબલ અને પ્લાસ્ટીકની ખુરશી

અ.નં.

GIET માસ્‍ટર CD નંબર

વિષય

કાર્યક્રમ

M-2

વિજ્ઞાન

(૧) ગરગડી અને તેના ઉપયોગો
(ર) હું વૈજ્ઞાનિક બંટી (સજીવ-નિર્જીવ)
(૩) ઉષ્‍મા સુવાહક-અવાહક
(૪) ફોલ્‍ડીંગ સૂર્ય કુકર
(પ) સિંક્રોનાઇઝ સોલર ટયુબવેલ
(૬) બિલોરી કાચ

M-3

સ્‍વાસ્‍થ્‍ય

(૧) યોગાસનો
(ર) સૂર્યનમસ્‍કાર
(૩) જો હોય તંદુરસ્‍ત તન તો રહે પ્રફુલ્‍લીત મન
(૪) સમતોલ ખોરાક અને તંદુરસ્‍તી
(૫) સ્‍વાસ્‍થ્‍ય માટે ખોરાક

M-4

વિજ્ઞાન

(૧) વિટામીન ઝીંદાબાદ
(ર) બાળરોગો તથા તેમની સારવાર

M-5

વિજ્ઞાન

(૧) એકયુપ્રેશર ચિકિત્‍સા
(ર) કંકાલતંત્ર-પાચનતંત્ર
(૩) દાદુ અને રાજુ

M-6

વિજ્ઞાન

(૧) દાડમ જેવા દાંત
(ર) આંખનું જતન
(૩) મીનાની ત્રણ ઇચ્‍છા
(૪) છીંક કેમ આવે છે
(૫) હેડકી કેમ આવે છે.
(૬) નસકોરા કેમ બોલે છે.

M-30

પર્યાવરણ

(૧) ગરગડી અને તેના ઉપયોગો
(ર) સમતોલ અરિસો

M-31

પર્યાવરણ

(૧) આપણી વનસ્‍પતિ:ભાગ ૧ થી પ

M-32

પર્યાવરણ

(૧) આપણી વનસ્‍પતિ: ભાગ ૬ થી ૧૦

M-33

પર્યાવરણ

(૧) દરિયાઇ જીવ સૃષ્‍ટિ- પ્રાકૃતિક શિક્ષણ શિબિર: ભાગ ૧ થી ૩

૧૦

M-34

પર્યાવરણ

(૧) સરદાર સરોવર
(ર) જળ એજ જીવન ભાગ: ભાગ ૧ થી ૩

૧૧

M-35

પર્યાવરણ

(૧) પર્વતારોહત:ભાગ ૧ થી ૪

૧૨

M-36

પર્યાવરણ

(૧) પર્વતારોહત:ભાગ ૫ થી ૭

૧૩

M-39

પ્રાર્થના

(૧) ગીતા દશક…
(ર) સરસ્‍વતી વંદના હે શારદે મા....
(૩) એક જ અરમાન છે મને ....
(૪) શ્રી રામચંદ્ર કૃપાલુ.....
(૫) એકજ દે ચિનગારી...
(૬) જીવન અંજલી થાજો...

૧૪

M-41

જનરલ

ઇન્‍ટરનેટની સમજ:ભાગ ૧ થી ૪

૧૫

M-42

વિજ્ઞાન

(૧) કોમ્‍પ્‍યુટર નો પરિચય:ભાગ-૧
(ર) કોમ્‍પ્‍યુટરનો પરિચય: ભાગ ર
(૩) કોમ્‍પ્‍યુટરનો પરિચય: ભાગ ૩
(૪) કોમ્‍પ્‍યુટરનો પરિચય-વાલીઓ માટે
(૫) કોમ્‍પ્‍યુટર નો ઉપયોગ

૧૬

M-43

જનરલ

(૧) અગ્‍નિ શમન સેવા
(ર) અગ્‍નિ શમન તાલીમ ભાગ-૧
(૩) અગ્‍નિ શમન તાલીમ ભાગ ૨

૧૭

M-44

શૈક્ષણિક

(૧) અધ્‍યયન અક્ષમતા
(ર) માનસિક ક્ષતિ
(૩) મંથન
(૪) ઉત્‍થાન

૧૮

M-45

જનરલ

(૧) આમ કેમ? ભાગ-૧

(ર) આમ કેમ? ભાગ-ર

(૩) આંખનું જતન
(૪) દાડમ જેવા દાંત
(૫) દાદીમાની વાતો
(૬) દાદુ અને રાજુ

૧૯

M-47

સંસ્‍કૃત

(૧) ભવતુ ભારતમ

(ર) મારા અંગો

(૩) સાત વારના નામ

(૪) વ્‍યાકરણ-સર્વનામ

(૫) ગૃહે વાર્તાલાપ

(૬) મંત્ર પંચકમ

(૭) સંભાષિતાની
(૮) પ્રાર્થના-મુળાક્ષરો

(૯) મનસા સતતમ

(૧૦) વયં બાલકા

૨૦

M-48

ગુજરાતી

(૧) છીપ અને મોતી
(ર) શેઠ લોભીદાસ પુનમચંદ : ભાગ-૧

(૩) શેઠ લોભીદાસ પુનમચંદ: ભાગ-ર

૨૧

M-49

ગુજરાતી

(૧) આભાર ઉંદરભાઇ
(ર) અંધેરી નગર
(૩) ગદર્ભ કથા: ભાગ ૧
(૪) ગદર્ભકથા: (બેની તકરાર)
(૫) ગદર્ભ કથા: (ગાવાખનો શોખ)

૨૨

M-50

ક્રાફટ

(૧) કાગળની કલા
(ર) કાગળની કલાના કસબી
(૩) ઓરીગામી: ભાગ ૧
(૪) ઓરીગામી: ભાગ ૨

૨૩

M-51

જનરલ

(૧) આદ્યુનિક રમકડાં
(ર) સિદ્ધિનાં સોપાન

૨૪

M-52

ગુજરાતી કવિતા

(૧) નાગદમન..
(ર) રંગ...
(૩) સાદ કરે છે..
(૪) સાગરમાં નાવ...
(૫) વા વા વંટોળિયા.....
(૬) ભાઇ બહેન વાત્‍સલ્‍ય....
(૭) ઝૂલણ વણઝારી....
(૮) આપનાં અઢાર વાંકાં...
(૯) આપની આસપાસ વૃક્ષ મજાનાં...

૨૫

M-53

કવિતા (ગુજરાતી)

(૧) શીવાજીનું હાલરડું...
(ર) ધરતીનાં તપ....
(૩) હારે દાન માગે કાનુડો...
(૪) જનની....
(૫) જય જય ગરવી ગુજરાત...
(૬) રસદર્શન –જીવન અંજલી થાજો ભાગ-૧
(૭) રસદર્શન: હરીને ભજતાં ભાગ-૨

૨૬

M-54

ગુજરાતી વાર્તા

(૧) મુરખનો સરદાર: ભાગ-૧
(ર) મુરખનો સરદાર ભાગ-૨
(૩) પંડીત ચાલ્‍યા જાય છે
(૪) પહેલો નંબર મંજીનો
(૫) સમજૂ વહું

૨૭

M-55

ગુજરાતી

(૧) ઉખાણાં: ભાગ ૧ થી ૪

૨૮

M-56

અંગ્રેજી

(૧) રમતા રમતા અંગ્રેજી શીખીએ ભાગ ૧ થી ૬

૨૯

M-57

અંગ્રેજી

(૧) રમતા રમતા અંગ્રેજી શીખીએ: ભાગ ૭ થી ૧૨

૩૦

M-58

ગુજરાતી વાર્તા

(૧) રાજમાતા મીનળદેવી
(ર) ઝાંસીની રાણી
(૩) બાળ શીવાજી
(૪) હંસ કોનો
(૫) બાળ મેઘાણી
(૬) સ્‍વામિ વિવેકાનંદ

૩૧

M-59

ગુજરાતી વાર્તા

(૧) ગુનેગાર કોણ?

૩૨

M-60

ગણિત

ગણિત ધોરણ:૫
(૧) સંખ્‍યા જ્ઞાન (વાંચન લેખન)
(ર) આશરે કિંમત (પૂર્ણાક માટે)
(૩) આશરે કિંમત (અપૂર્ણાક માટે)

૩૩

M-61

ગણિત

ગણિત ધોરણ:૫
(૧) સરવાળા
(ર) બાદબાકી

૩૪

M-63

ગણિત

ગણિત ધોરણ:૫
(૧) ગુણાકાર
(ર) ભાગાકાર
(૩) સાદુરૂપ આપો (ગુણાકાર-ભાગાકાર)

૩૫

M-63

ગણિત

ગણિત ધોરણ-૫
(૧) વિભાજયતાની ચાવીઓ (૬, ૧૦)
(ર) વિભાજયતાની ચાવીઓ (૨,૪,૮)
(૩) વિભાજયતાની ચાવીઓ (૨,૪,૮)
(૪) વિભાજયતાની ચાવીઓ (૩,૬,૯)

૩૬

M-64

ગણિત

ગણિત ધોરણ-૫
(૧) અવિભાજય સંખ્‍યાઓ:ભાગ ૧
(ર) અવિભાજય સંખ્‍યાઓ: ભાગ ૨
(૩) સંખ્‍યાના અવિભાજય અવયવો

૩૭

M-65

ગણિત

ગણિત ધોરણ:૫
(૧) ગુ.સા.અ.અને લ.સા.અ.: ભાગ ૧ થી ૪

૩૮

M-66

ગણિત

ગણિત ધોરણ:૫
(૧) પાકૃતિક સંખ્‍યાઓ અને પૂર્ણાક સંખ્‍યાઓ

૩૯

M-67

ગણિત

ગણિત ધોરણ:૫
(૧) પૂર્ણ સંખ્‍યાઓ : ભાગ ૧
(ર) પુર્ણ સંખ્‍યાઓ: ભાગ ૩
(૩) પૂર્ણાક સંખ્‍યાઓના ગુણાકાર

૪૦

M-68

ગણિત

ગણિત ધોરણ: ૫
(૧) અપૂર્ણાકના સરવાળા-બાદબાકી
(ર) અપૂર્ણાક ગુણાકાર-ભાગાકાર

૪૧

M-69

ગણિત

ગણિત ધોરણ: ૫
(૧) દશાંશ અપૂર્ણાક
(ર) દશાંશ અપૂર્ણાકના સરવાળા-બાદબાકી
(૩) દશાંશ અપૂર્ણાકનો ઉપયોગ

૪૨

M-70

ગણિત

ભૂમિતિ ધોરણ: ૫
(૧) ભૂમિતિના પાયાના ખ્‍યાલો (રેખા, રેખાખંડ, કિરણ)
(ર) તફાવત સમજો- (રેખા, રેખાખંડ, કિરણ)
(૩) ત્રીકોણના ત્રણે ખૂણાનો સરવાળો

૪૩

M-74

ગણિત

ગણિત ધોરણ: ૫
(૧) ગુણોત્તર અને પ્રમાણ: ભાગ ૧ થી પ

૪૪

M-75

ગણિત

ગણિત ધોરણ: ૫
(૧) ગુણોત્તર અને પ્રમાણ: ભાગ ૫
(ર) ગુણોત્તર અને પ્રમાણ: ભાગ ૬
(૩) નફો-ખોટ

૪૫

M-84

અંગ્રેજી

(૧) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૩
(Article-A & An)
(ર) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૪
(Welcome song)
(૩) રમતાં રમતાં અંગ્રેજી શીખીઅ: ભાગ ૧૫
(Season)
(૪) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૬
(Adjective)
(૫) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૭
(Parts of Body)
(૬) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ : ભાગ ૧૮
(Verb)
(૭) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ : ભાગ ૧૯
(આપણા મદદગારો)
(૮) A, B, C……Alphabet

સ્ત્રોત: ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate