હોમ પેજ / શિક્ષણ / ચર્ચા મંચ
વહેંચો

ચર્ચા મંચ

આ મંચ ખેતીવાડીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે પ્રસ્તુત છે. ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવા માટે કે નવી ચર્ચા ચાલુ કરવા માટે નીચે આપેલી યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.

નવી ચર્ચા શરૂ કરવા કે ચાલુ ચર્ચામાં ભાગ લેવા, નીચે આપેલ યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.
મંચ નામ ચર્ચાઓ દ્વારા તાજેતરની ચર્ચાઓ
શૈક્ષણિક કીટ પ્રાઈવેટ શાળાઓમાં અભ્યાસ માટે શૈક્ષણિક કીટ તૈયાર કરી સરકારે આપવી જોઇએ તે વિષે ચર્ચા કરી શકાય 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
શિષ્યવૃતિ માહીતી શિષ્યવૃતિ માહીતી વિષે ચર્ચા કરી શકાય (હરેશ ભેંસજાળિયા) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
શાળાને મળતી ગ્રાન્ટની માહિતી શાળાને મળતી ગ્રાન્ટની માહિતી કયાથી મળે (ઉમેસ) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ગુજરાતના ફરવા લાયક સ્થળો ગુજરાતના ફરવા લાયક સ્થળો વિશેની ચર્ચા કરી શકાય (ઈશાન સી ઘોરી) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ટેકનોલોજીનો ઉપયોગ બાળકનો હક્ક છે ટેકનોલોજીનો ઉપયોગ બાળકનો હક્ક છે પણ શું તેના પર ધ્યાન રાખવું જરૃરી છે ? 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
શાળા પુસ્તકો ઇબુક્સ બનશે બધા પુસ્તકો ઇ-બુક્સમાં રૂપાંતરિત કરવામાં આવશે. એચઆરડી/ ડૈટી મંત્રાલય આ યોજના માટેની નોડલ એજન્સી છે. 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનાના નિયમો સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનાના નિયમો વિષે અહીં ચર્ચા કરી શકાય 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
૧૨મા પછી કોર્ષ ૧૨ પછી કોમર્સ માં કઈ લાઈન અને ક્યાં કોર્ષ સારો છે અને ભવિષ્યમાં ઉપયોગકર્તા થાય તે માટે મહેરબાની કરી જવાબ આપો 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
બાળકની શાળાની ફી મહત્વની કે સર્વાંગી વિકાસ બાળકની શાળાની ફી મહત્વની ગણવી કે પછી તેનો સર્વાંગી વિકાસ? 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
શિક્ષણ પ્રથા બાળકોને લર્નિગ, અર્નિગ અને રિટર્નનીગનું શિક્ષણ આપવું જોઈએ 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
રાજ્યમાં રાઇટ ટૂ એજ્યુકેશન શું હતો આ મામલો/જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ અને દલિત હક રક્ષક મંચે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી હતી કે,‘રાજ્યમાં રાઇટ ટૂ એજ્યુકેશન કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવતી નથી 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
વૃક્ષનું વાવેતર આ મંચ પર દરેક શિક્ષક નોકરીના પહેલા દિવસેજ પોતાના નામ સાથેનુ વૃક્ષ શાળા અથવા ગામમા વાવવુ જોઇએ. તે વિષે ચર્ચા થઇ શકે 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
નેવીગેશન
Back to top