વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકોના હક માટે પંચાયત

બાળકોના હક માટે પંચાયતે મહત્વના રક્ષક , બાળકોનાં અધિકારનાં રક્ષણ માટે રાષ્ટ્રીય પંચ

બાળકોના હક માટે પંચાયતે મહત્વના રક્ષક છે

જયારે નરસિંઘ રાવ આંધ્રપ્રદેશના રંગારેડી જીલ્લાના ચિન્નાસોલીપેટ ગામડાના મંડળના સરપંચ તરીકે નિમાયા ત્યારે તેમણે પહેલી વાત ધ્યાનમાં લીધી કે શાળાએ ઉપયોગમાં લેવાય છે શિક્ષણ સિવાયની દરેક પ્રવૃત્તિ જેવી કે લગ્ન, અન્ય સમારંભ અને બીજુ ઘણુ, રાવએ શાળાને સાફ, પીવાના પાણી અને સ્વચ્છતાની સગવડતા શાળાના વિસ્તારમાં કરાવી. અને ખાતરી કરી કે તે ફકત બાળકો માટે જ ઉપયોગ થાય. તેમની બીજી સંલગ્ન પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપવુ. એ પછીથી શિક્ષણ મંડળ જે દરેક મહિને તેમણે એક ગામડાના યુવા અને ગ્રામપંચાયતના પ્રતિનીધીને મળીને બાળકોના શિક્ષણ તેમજ આસપાસના વિસ્તારમાં દેખરેખ કરી. શ્રેષ્ઠ કામગીરી અમુક પંચાયતો દ્વારા કરવામાં આવી જેમાં બાળકોના હક વિશે પરિષદ કરી પંચાયત રાજમાં સંસ્થામાં કે જે એનસીપીસીઆર અને પંચાયત રાજના મંત્રાલય દ્વારા સંભાળવામાં આવે છે. આજના બાળકો જે અતિશય મોટા પડકારોનો સામનો કરે છે તેમના સંદર્ભમાં બાળકોના હકની દેખરેખ અને રક્ષણ આપીને પંચાયતે મહત્વની ભુમિકા અદા કરી છે.

રજવંત સંધુ સહાયક સેક્રેટરી પંચાયતી રાજ મંત્રાલય એ 30 કરોડ બાળકો જે ગ્રામ્ય ભારતમાં વસે છે. તેમના પડકારોની બાબત એક અંડરસ્કોડ સ્કેલ દ્વારા રજુ કરી. જેમાં બાળકોને મોટાપ્રમાણમાં આરોગ્ય અને શિક્ષણની અછત છે. અને જણાવ્યુ કે ગુણવત્તાસભર શિક્ષણ અને ઘણા લોકોને બે વખતનુ ભોજન મળવુ પણ મુશ્કેલ છે.

તેણે ભાર મુકયો કે 47 ટકા ભારતના બાળકો ભુખમરાથી પીડાઇ છે તેવુ રાષ્ટ્રીય પરિવાર આરોગ્યના રિપોર્ટમાં રજુ કરવામાં આવ્યુ.

એક પરિષદ યોજવામાં આવી જેમાં પીઆરઆઇ એ પહેલ કરી કે બાળકોના હકનુ રક્ષણ તેમજ શિક્ષણ, આરોગ્ય અને બાળકોની ગીચતા જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવો અને તેમાં વિકાસ અને સુધારો લાવવો જોઇએ. આ બાબતનો ખ્યાલ હોવાથી યુનિયન મિનિસ્ટ્રી પંચાયત રાજ મણીશંકર અય્યરે તેમની શરૂઆતની જ વાતમાં કહ્યુ કે સરકારે હવે પંચાયતને વધુ સત્તા આપવી જેથી બાળકોના હકના માળખાને વધુ પ્રતિભાવ મળે. “ રાષ્ટ્રીય અને કેન્દ્રીય તેમજ રાજય સરકાર દ્વારા બાળકોના હક માટેની સંસ્થામાં પીઆરઆઇ અને ચુંટાયેલા બાકીના કાર્યો, નાણાકીય અને બીજી કામગીરી પંચાયતને સોંપવી જોઇએ.” એમ કહ્યુ.

મેઘાલય પીઆરઆઇમાં 132 કેસ એવા છે જેમાં બાળકો તેના ગામમાં ગુમ છે છતાં પોલીસ કે ન્યાયાલયમાં આ વાતની જાણ નથી. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમના આવા કેસો હવેથી એનટી હ્યુમન ટ્રાફિકીંગના કેસો પણ હવેથી તપાસ કરશે. એનસીપીસીઆરએ સુચવ્યુ કે 600 ગ્રામ પંચાયત જેના પ્રતિનીધી રાવ છે તે બાળકોના હક માટે કામ કરે છે. જો કે એનસીપીસીઆરના ચેરપર્સને કહ્યુ કે 600 ગ્રામ પંચાયતો જેમાં બાળકોના હક અને રક્ષણ વિસ્તાર એ પધ્ધતિ છે જેમાં સંસ્થાની કામગીરીને દેખરેખ કરવામાં આવે છે. અને બીજા ચુંટાયેલા સભ્યોને પણ મદદ કરી તેમના સ્ત્રોતો કેન્દ્રના દેશના પ્રતિનીધીઓ દ્વારા ઉપયોગ થઇ શકે છે. પીઆરઆઇને મદદ કરવા બાળકોના હક અંતરિક બાબત, બેંગ્લોરની બાળક હક સંસ્થા ઉદાહરણ તરીકે છે જેમાં ખાસ ગ્રામ સભા ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત રાજ ખાતાઓની મદદ લઇને પંચાયત દ્વારા યોજવામાં આવે છે. ટ્રસ્ટના વાસુદેવ શર્માએ કહ્યુ કે “ કર્ણાટકની પંચાયત ધારા મુજબ પંચાયત કાર્ય માટે પીઆરઆઇ જવાબદાર છે. ગ્રામ પંચાયતના સુધારામાં તેમજ ભુખમરા અને બીજા બાળકોને લગતા મુદ્દાઓ માટે એ વાત સ્પષ્ટ છે કે સ્થાનિક સ્વસરકાર બાળકોના કલ્યાણ માટે જવાબદાર છે. “ પુનાના એસઇડીટીના “સુર્યકાંત કુલકર્ણી જે 350 ગ્રામપંચાયતમાં કાર્યરત છે તેમણે કહ્યુ કે ગ્રામ પંચાયતને વિકસાવવી તેમજ મંડળ જે ભુમિકા રજુ કરે છે તેથી આપણા માટે બાળકોના હક સંબંધીત કામ સરળ બને છે. તેથી આવી સંસ્થા સાથે કામ કરવુ જોઇએ.”

ચુંટાયેલા પ્રતિનીધીની બાળ હકોની તાલીમ શરૂ થાય છે ત્યારે તેમાં આંકડાકીય માહિતીઓ સ્થાનિક સ્તરે હોય છે જેમાં જન્મની નોંધણી, લગ્નની ઉંમર, શાળાએ જતા બાળકોની સંખ્યા અને બહાર પાડેલા આરોગ્ય તેમજ ચેપ ન લાગે તેવી પ્રતિકાર કરે એવી માહિતીના કાર્ડ બનાવવામાં આવ્યા. ગ્રામપંચાયતે એક મહત્વની ભુમિકા અદા કરી છે જેમાં શાળામાં બાળકો હાજર હોય તેવા બાળકોની દેખરેખ, શાળાની માળખાકીય રીતે વધતી જતી માંગણી, એનઆરઇજીએની બાળકોને રોજગારી ન આપે અને શાળાના મધ્યાહન ભોજન તેમજ આંગણવાડી અને કેન્દ્ર દ્વારા જરૂરીયાતોને પુર્ણ કરવી તે અંગેની ખાતરી કરવી જોઇએ.

મધ્યપ્રદેશ તીકમગર બ્લોક હિરાનગર ગામડાના સરપંચ એવા મિનથ્રમ યાદવે પરિષદમાં કહ્યુ કે “ હું બાળકોને રક્ષણ આપીશ જયારે હું સરપંચ તરીકે આવીશ મારા ગામડાનુ ભવિષ્ય બાળકોના કલ્યાણ પર આધારીત છે એવી પ્રતિજ્ઞા લીધી. “ ગ્રામ્ય વિસ્તારના 30 કરોડ ભારતના બાળકો માટે પંચાયત દ્વારા રક્ષણ પુરૂ પાડવુ એ ખુબ જ શ્રેષ્ઠ ઉપાય છે સારા જીવન જીવવા માટે.

3.08333333333
Prakash Rathod Dec 16, 2014 11:25 AM

કચરો વિણવો એ બાળ મજુરી છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top