অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યુએનમાં સ્વતંત્ર બાળકોના હકની સંસ્થાને ચાવીરૂપ ગણાય

યુએનમાં સ્વતંત્ર બાળકોના હકની સંસ્થાને ચાવીરૂપ ગણાય

ધ ઇન્ડિપેન્ડન્ટ હ્યુમન રાઇટ્સ ઇન્સ્ટીટયુશન ફોર ચીલ્ડ્ર્ન ( આઇએચઆરઆઇસી ) એ કહ્યુ કે એમને ખાસ ફાળવેલા સમય બાબત જેમાં યુએનએ તારીખ 11 અને 12 ડિસેમ્બરના રોજ છેલ્લા પાંચ વર્ષમાં પુરા વિશ્ર્વએ નિહાળ્યુ છે કે ગરીબીનો વ્યાપ ખુબ વધ્યો છે અને અમીરો અને ગરીબો વચ્ચે ખુબ જ અસમાનતા વધી છે. વધતી જતી અસુરક્ષિતતા, પર્યાવરણને નકારવુ તેમજ તેની ગંભીર અસર બાળકો અને તેના હકો પર પડી રહી છે. વાતાવરણમાં બદલાવ, નવી ટેકનોલોજીની શોધ અને તેનો દુરપયોગ એ બાળકોમાં પણ જોવા મળે છે.

સ્વતંત્ર સંસ્થાએ મદદ માંગી અને ઝડપી કાર્ય માટે દેશ બહારના વ્યકિતઓ પાસેથી પણ મદદ માંગવી જોઇએ. બાળકો અને તેના પરિવારોની હેરફેરને કારણે બાળકો સાથેના વાર્તાલાપમાં પણ બદલાવ આવે છે અને તેનો ભોગ બાળકો બને છે. મજુરી અને જાતીય સતામણીનુ પ્રમાણ પણ વધ્યુ છે. આ પડકારો જે બાળકોના હક સાથેના છે તેમને અલગ ન રાખી શકાય. રાજય સરકારને કહેવામાં આવ્યુ કે તેણે બાળકોના હક માટે સ્ત્રોત નક્કી કરવા. જો કે સ્વતંત્ર સંસ્થા જે બાળકો માટે પુરી વૈશ્ર્વિક સ્તરે મદદ કરે છે તેમાં વધારો થયો છે. હાલના નેટવર્ક જેવા કે બાળકો માટેના ઓમ્બુડપર્સન્સ, ઓસ્ટ્રેલીયન એશિયા પેસિફિક એસોસિયેશન ઓફ ચિલ્ડ્રન્સ કમિશ્નર્સ અને હાલમાં નોંધાયેલી આઇબેરો અમેરિકન નેટવર્ક ઓફ ઓમ્બુડ ફોર ચિલ્ડ્રન ડેમોન્સ્ટ્રેટેડ ઇન્સ્ટીટયુશનલ કોલોબ્રેશન જે વિસ્તારના સ્તર પ્રમાણે છે.

“ અમે આવી સ્વતંત્ર સંસ્થાઓને પ્રોત્સાહન આપીએ છીએ. જે બીજા વિસ્તારની સ્વતંત્ર સંસ્થાને પણ વર્તમાનમાં મદદ કરે ભલે તે સંસ્થા આંતરરાષ્ટ્રીય હોય આપણા સ્વતંત્ર સંસ્થાની શક્તિ આધારિત આપણી સ્વતંત્રતા અને પુરાવાની માહિતી અને નિતિ બધ્ધ સલાહ જે સરકાર અને સંસદ સભા દ્વારા અપાઇ છે. આઇએચઆરઆઇસી એ જ્ઞાન અને માહિતીનો પ્રવેશ બાળક પર અને બાળકોના સંજોગોની આકારણી તેમના હેતુઓને અલગ રીતે દર્શાવવા જોઇએ. જયાં બાળકો પોતાનો સમય પસાર કરે ત્યાં આપણા સત્તાઓને આધિન પ્રવેશ કરવાનો હોય છે. અને બીજી સેવા જેવી કે શિક્ષણ અને આરોગ્યને પણ ધ્યાન કેન્દ્રીત કરવાનુ હોય છે.”

“ આપણે એક સ્વતંત્ર સંસ્થા પણ મુકી શકીએ છીએ જેમાં બાળકોના હક સામેલ હોય અને મંડળ સાથે બધી વાતચીત પણ સામેલ હોય. આપણી શક્તિઓ આપણે રાષ્ટ્રીયસ્તર પર પ્રદર્શીત કરી શકીએ છીએ જેમાં આપણા કાર્ય દ્વારા આપણે કાયદાકીય નીતિ અને આપણી કામગીરીના આધારે આપણે એક એવા સુધારા પર આવીએ જેમાં ‘ બાળકો માટે વિશ્ર્વ અનુકુળ બને’ “

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate