હોમ પેજ / શિક્ષણ / વિવિધ બોર્ડ / ઓપન સ્કુલિંગ, એનઆઇઓએસ / ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો

બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ (BPP)

 1. સર્ટીફિકેટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન (CFN)
 2. સર્ટીફિકેટ ઇન કોમ્યુટીંગ (CIC)
 3. સર્ટીફિકેટ ઇન ટુરિઝમ માર્કેટિંગ (CTM)
 4. સર્ટીફિકેટ ઇન ટુરિઝમ મેનેજમેન્ટ (CMT)
 5. સર્ટીફિકેટ ઇન ચિલ્ડ્રન એન્ડ ડેવલોપમેન્ટ (CCCD)
 6. સર્ટીફિકેટ ઇન પર્સનલ કોમ્પ્યુટર સોફ્ટવેર (CPCS)
 7. સર્ટીફિકેટ ઇન ટીચિંગ ઇન ઈંગ્લીશ (CTE)
 8. સર્ટીફિકેટ ઇન ઇન્વાઇરમેન્ટ સ્ટડીઝ (CES)
 9. સર્ટીફિકેટ ઇન કોમ્યુનિકેશન સ્કીલ ઇન ઇંગ્લિશ લેવલ -૧ (CCSE1)
 10. સર્ટીફિકેટ ઇન કોમ્પ્યુટર કોન્સેપ્ટ –BAOU(CCC-BAOU)
 11. સર્ટીફિકેટ ઇન પાર્ટીસિપેટરી ફોરેસ્ટ મેનેજમેન્ટ(CPFM)
 12. સર્ટીફિકેટ ઇન ટ્રેડીસ્નલ બર્થ અટેન્ડેટ(CTBA)
 13. સર્ટીફિકેટ ઇન બેટર પેરેન્ટીંગ(CCBP)
 14. સર્ટીફિકેટ ઇન યોગ સાયન્સ(CYS)
 15. સર્ટીફિકેટ ઇન નેચરોપથી (CIN)
 16. સર્ટીફિકેટ ઇન વુમન રાઈટ્સ (CHR)
 17. સર્ટીફિકેટ ઇનઇન્વાઇરમેન્ટ એવાર્નેસ (CEA)
 18. સર્ટીફિકેટ ઇનડૉ. બાબાસાહેબ આંબેડકર લાઈફ એન્ડ થોટ (CALT)
 19. સર્ટીફિકેટ ઇન આંગણવાડીવર્કર્સ(CCAW)
 20. સર્ટીફિકેટ ઇન NGO મેનેજમેન્ટ (CNM)

પ્રમાણપત્ર અભ્યાસક્રમો

 1. ડિપ્લોમા ઇન ક્રિએટીવ રાઈટીંગ ઇન ઇંગ્લિશ (DCE)
 2. ડિપ્લોમા ઇન ક્રિએટીવ રાઈટીંગ ઇન હિન્દી (DCH)
 3. ડિપ્લોમા ઇન ફાઈનાન્સીઅલ મેનેજમેન્ટ (DFM)
 4. ડિપ્લોમા ઇન અડ્વાન્સ એકાઉન્ટીંગ(DAA)
 5. ડિપ્લોમા ઇન અડ્વાન્સકોસ્ટ એકાઉન્ટીંગ (DACA)
 6. ડિપ્લોમા ઇન ઇન્શ્યોરન્સ (DIN)
 7. ડિપ્લોમા ઇન ઓપરેટીંગ રીસર્ચ (DOR)
 8. ડિપ્લોમા ઇન મધર ; ચાઈલ્ડ હેલ્થ & ફેમેલી વેલ્ફેર(DMCH)
 9. ડિપ્લોમા ઇન વિલેજ હેલ્થ વર્કર્સ (DVHW)
 10. ડિપ્લોમા ઇન સંસ્કૃત લેંગ્વેજ (DSL)

પી.જી. ડિપ્લોમા

 • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન

સ્નાતક અભ્યાસક્રમો

 1. બેચલર ઓફ આર્ટસ(B.A.)
 2. બેચલર ઓફ કોમર્સ (B.COM.)
 3. બેચલર ઓફ એજ્યુકેશન(B.ED)

પી.જી. અભ્યાસક્રમો

 1. માસ્ટર ઓફ આર્ટસ ઇનઈંગ્લીશ (MEG)
 2. માસ્ટર ઓફ આર્ટસ ઇન હિન્દી (MHD)
 3. માસ્ટર ઓફ આર્ટસ ઇન સોશિઓલોજી (MSO)
 4. માસ્ટર ઓફ આર્ટસ ઇન ગુજરાતી (MGT)

વોકેશનલ એન્ડ પ્રોફેશનલ અભ્યાસક્રમો

૧,સર્ટીફીકેટ પ્રોગ્રામ

 1. ફોરેન લેંગ્વેજસર્ટીફીકેટ ઇન ઇંગ્લિશ (FLCE)
 2. ફોરેન લેંગ્વેજ  સર્ટીફીકેટ ઇન ફ્રેંચ (FLCF)

૨, ડિપ્લોમા પ્રોગ્રામ

 1. ડિપ્લોમા ઇન બિઝનેસ એડ્મીનીસ્ટ્રેશન(DBA)
 2. ડિપ્લોમા ઇનકોમ્પ્યુટર એપ્લીકેશન (DCA)

૩, સ્નાતક પ્રોગ્રામ

 1. બેચલર ઇન બીઝનેસ એડ્મીનીસ્ટ્રેશન (BBA)
 2. BBA ઇન હોટેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ (BBAHT)
 3. BBA ઇન એર ટ્રાવેલ મેનેજમેન્ટ (BBAAT)
 4. બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન (BCA)
 5. BCA ઇન મલ્ટીમીડિયા(BCA(MUL))
 6. બેચલર ઇન મીડિયા ગ્રાફિકસ એન્ડ એનીમેશન (BMGA)
 7. બેચલર ઇન સોશિયલ વર્ક (BSW)

૪, પોસ્ટ ગ્રેજયુએશન પ્રોગ્રામ

 1. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બીઝનેસ એડ્મીનીસ્ટ્રેશન (PGDBA)
 2. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન માર્કેટિંગ (PGDM)
 3. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇનકોમ્પ્યુટર એપ્લીકેશન (PGDCA)
 4. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફાઈનાન્સ (PGDF)
 5. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન વુમન રિસોર્સ (PGDHR)

૫, માસ્ટર પ્રોગ્રામ

 1. માસ્ટર ઇન સોશિયલ વર્ક (MSW)

ડોક્ટર ઓફ ફિલોસોફી (PH.D.)

ગુજરાત વિદ્યાપીઠમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો

અભ્યાસક્રમો

 • યુનિવર્સિટી (Distance Learningદ્વારા)  નીચેના અભ્યાસક્રમો પૂરા પાડે છે
  • શિક્ષણ
  • ગાંધીવાદી તત્વજ્ઞાન અને
  • સામાજિક વિજ્ઞાન

પદ્ધતિ

 • શૈક્ષણિક પ્રવૃત્તિઓ હેઠળ વિદ્યાર્થીઓને ઘરે બેઠા સ્વાધ્યાય કાર્યો અને સત્ર મુજબ પરીક્ષા હોય છે.

અભ્યાસના કેન્દ્રો

 • અહીં અમદાવાદ નજીક અભ્યાસ કેન્દ્રો છે. વ્યક્તિગત સંપર્કના કાર્યક્રમો યુનિવર્સીટી કેમ્પસમાં રાખવામાં આવે છે.

પસંદગી

 • અભ્યાસક્રમોનો પ્રવેશ મેરીટ અને બેઠકોની ઉપલબ્ધતા પ્રમાણે કરવામાં આવે છે.

અરજીની કાર્યવાહી

 • અરજી ફોર્મ યુનિવર્સીટી અથવા અભ્યાસ કેન્દ્રમાંથી મેળવી શકાય છે.
2.925
Rathod vishal Mar 24, 2018 08:17 AM

Bpp ફોર્મ ભરવા ની તારીખ ક્યારેય છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top