હોમ પેજ / શિક્ષણ / ડિજિટલ સાક્ષરતા / ઓનલાઇન મૂલ્યાંકન (એસેસમેન્ટ)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓનલાઇન મૂલ્યાંકન (એસેસમેન્ટ)

એસેસમેન્ટ જેમાં પ્રાયોગિક પ્રવૃત્તિઓ, ભૂગોળ,વિજ્ઞાન વિશેની માહિતી છે

વિદ્યાર્થીઓ માટેની પ્રાયોગિક પ્રવૃત્તિઓ

આ મૂલ્યાંકન દર્શાવે છે કે તમે વિષયોમાં કેવું પ્રદર્શન કર્યું છે, તેમજ શીખતા સમયે અને તૈયારી દરમિયાન તમે કેટલું જ્ઞાન મેળવ્યું? આ મૂલ્યાંકન તમને તમારું જ્ઞાન વધારવા, તમારા કૌશલ્યોને તાજા કરવા અને તમને વધુ સારી રીતે પ્રદર્શન કરવામાં તમારો આત્મવિશ્વાસ વધે એ માટે મદદરૂપ બને છે. જયારે જયારે તમને જરૂર પડે ત્યારે ત્યારે તમે આ આકારના મૂલ્યાંકન મદદ લઇ શકો છો.

આ સાઈટ દ્વારા તમે જાણી શકશો કે વિવિધ વિષયો અને વિવિધ જૂથો માટે આવા મૂલ્યાંકનનો રજૂ કરતી કેટલીક સારી વેબસાઈટ્સ ઉપલબ્ધ છે, તેમને ધ્યાનમાં રાખીને અમે અહીં ઈન્દ્રિયો સંબંધી લીંક ઉપલબ્ધ કરાવી છે. મહેરબાની કરીને મૂલ્યાકન કસોટી લેતા પહેલા સંલંગ્ન વિષય અને મુશ્કેલીઓની કક્ષા પસંદ કરો.

ગાણિતીક સંકલ્પનાઓ

પૂર્ણાંકો

અપૂર્ણાંકો

સંકલ્પનાઓ

ભૂમિતિ

અંકગણિત

ઓળખ

સમય

ત્રિકોણો

અસમાનતા

અંકગણિત

નાણા

આકાર

સરેરાશ

અસમાનતા

માપન

ભૂમિતિ

ઘાતાંક

સરેરાશ

સ્થાન કિંમત

બિંદુ

અવયવ

સાદુ રૂપ

આલેખ

ખૂણા

બીજગણિત

સંભાવના

સમૂહો

સંખ્યા લીટી

શૂન્યલબ્ધિ


ત્રિકોણમિતિ

ભૂગોળ

સૂચનાઓ:

ક્લિક કરો અને ઉપલબ્ધ વિકલ્પો યોગ્ય સ્થળોથી ડ્રેગ કરો . ભારતના રાજ્યોની ઓળખ માટે ભારત (રેડિયો બટન) તેમજ રાજ્યોની રાજધાની માટે અન્ય વિકલ્પની પસંદગી કરો.

વિજ્ઞાન

સૂચનાઓ:

શરીરના ભાગોને ઓળખવા માટે અને ખાલી જગ્યાઓ યોગ્ય અને બંધબેસતા જવાબો થી ભરવા માટે ક્લિક કરો અને ઉપલબ્ધ વિકલ્પો યોગ્ય સ્થળોથી ડ્રેગ કરો. સ્રોત અને વધુ માહિતી માટે:

વિભાગો

શરીર વિજ્ઞાન

તત્ત્વો

જાળવણી

સ્રોત અને વધુ માહિતી માટે: Math test activities for students and teachers of all grade levels
3.13333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top