વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સરદાર પટેલ એવોર્ડ

સરદાર પટેલ એવોર્ડ

રાજય અને રાષ્ટ્રકક્ષાએ ખુલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૭૦ ગુણ મેળવે તેમને રૂા. પ૦,૦૦૦/ ના એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે રુ. ૨.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

સ્ત્રોત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.2962962963
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top