હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / શિષ્યવૃત્તિ અને વૃત્તિકા તથા એન.આઈ.એસ ડીપ્લોમાં કોર્ષ માટે સ્ટાઈપેન્ડ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિષ્યવૃત્તિ અને વૃત્તિકા તથા એન.આઈ.એસ ડીપ્લોમાં કોર્ષ માટે સ્ટાઈપેન્ડ

શિષ્યવૃત્તિ અને વૃત્તિકા તથા એન.આઈ.એસ ડીપ્લોમાં કોર્ષ માટે સ્ટાઈપેન્ડ

જે ખેલાડી,જે તે રમતના ડીપ્લોમા કોર્ષ માટે એસ.એ.આઈ. નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ સ્પોર્ટસ, પતિયાલા કે તેના અન્ય એસ.એ.આઈ. કેન્દ્રોમાં તાલીમ પુર્ણ કરે તેઓને રૂા. પ૦૦૦/ સ્ટાઈપેન્ડ આપવાની યોજના અમલમાં છે.

ભાગ લઈ વેકેશન દરમ્યાન યોજાતા ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર શાળાકીય ૧૯ વર્ષ નીચેના ખેલાડીઓને રૂા. ૧ર૦૦/ લેખે વાર્ષિક વૃત્તિકા આપવામાં આવે છે.

(ર) રાષ્ટ્રકક્ષાએ શાળાકીય બાળ, ગ્રામિણ તથા મહિલા રમતોત્સવમાં પ્રથમ, દ્રિતીય કે તૃતીય નંબરે વિજેતા થનાર ખેલાડીઓને રૂા. ૧૮૦૦/ લેખે વાર્ષિક શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ યોજનામાં રુ. ૩ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ૪૩ લાભાર્થીઓને વૃતીકા, ૩૭ને શિષ્ય વૃતી તથા ૧૧ લાભાર્થીને સ્ટાયઇપેન્ડી આપવામાં આવે છે.

સ્ત્રોત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.90322580645
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top