હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / શાળાકીય રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા (રર રમતો)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શાળાકીય રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા (રર રમતો)

શાળાકીય રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા (રર રમતો)

અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ યોજીત શાળાકીય રમતોની જુદા જુદા ગ્રુપની રાજયકક્ષા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામા આવે છે. કબડી, ખોખો, વોલીબોલ, એથ્લેટિકસ જેવી રમતો વોર્ડ કે તાલુકા કક્ષાએ પણ યોજાય છે. આ યોજનામાં રુ. ૫૪ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૨૫૮૪૪૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.94117647059
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top