વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યુવા ઉત્સવ

યુવા ઉત્સવ વિશેની માહિતી આપેલ છે

યુવકો અને યુવતીઓ સાહિત્‍ય, કલા અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે પોતાની મૈાલિક કૃતિઓ ઉત્‍કૃષ્‍ટ રીતે રજુ કરી શકે તે માટે તાલુકા,જિલ્‍લા,પ્રદેશ,રાજય અને રાષ્‍ટૃ કક્ષાએ યુવા ઉત્‍સવનું આયોજન કરવામાં આવે છે . નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૩૬.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૫૦૦ લાભાર્થીઓ લાભ લીધો હતો.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.87804878049
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top