હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / યુવક નેતૃત્વ તાલીમ શિબિર : (જીલ્લા કક્ષા)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યુવક નેતૃત્વ તાલીમ શિબિર : (જીલ્લા કક્ષા)

યુવક નેતૃત્વ તાલીમ શિબિર : (જીલ્લા કક્ષા) ની માહિતી આપેલ છે

રાજ્યના યુવાનો અને યુવતિઓ તેમની શક્તિઓને યોગ્ય માર્ગે વાળી સમાજ ઉપયોગી કાર્યો,પ્રવૃતિઓ પાછળ યુવા શકિતનો વિકાસ થાય અને નેતૃત્‍વ શકિત વિકસે તે હેતુથી પ્રતિવર્ષે રાજ્યના 33 જિલ્લા એકમોમાં ૩ દિવસ માટેની આવી શિબિરો ૧૯૯૦-૯૧ના વર્ષથી યોજવામાં આવે છે. આ શિબિરમાં રપ તાલીમાર્થીઓ ભાગ લે છે.પસંદગી પામેલ તાલીમાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧૦.૫૬ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૮૨૫ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.96774193548
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top