অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકો માટે એડવેન્ચર કોર્ષ

બાળકો માટે એડવેન્ચર કોર્ષ

રાજયના ૮ થી ૧૩ વર્ષના સામાન્‍ય , અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જન જાતિના બાળકોમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્‍ત શકિતઓ બહાર આવે તે હેતુથી વર્ષ-ર૦૧૦-૧૧ થી ૧૦૦ બાળકોનો એક એવા અલગ-અલગ ત્રણ એડવેન્‍ચર કોર્ષનું આયોજન કરવમાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate