માનવીના શારીરિક, માનસિક અને આઘ્યાત્મિક વિકાસમાં યોગનું આદિકાળથી વિશિષ્ટ પ્રદાન છે. યોગાસનથી વ્યકિતઓનો સવાર્ગી વિકાસ થાય તે હેતુથી જિલ્લા અને રાજયકક્ષાએે પજતંલી યોગ સ્પર્ધાની યોજના અમલમાં છે. આ યોજના અન્વયે રુ. ૪.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા રાજય અને જીલ્લા કક્ષાના કુલ ૮૮૦૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ