વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ

અહીં ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ ની માહિતી આપેલ છે

રાજયના ૧૪ થી ૩પ વયમર્યાદાવાળા અનુસૂચિત જન જાતિના પસંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતીઓ માટે વર્ષ-ર૦૦૮-ર૦૦૯થી એક શિબર અને વર્ષ-ર૦૧૦-૧૧ થી અનુસૂચિત જાતિની એક તાલીમ શિબિર દર વર્ષે ૧૦ દિવસ માટે પર્વતારોહણ તાલીમ સંસ્‍થા માઉન્‍ટ આબુ / જુનાગઢ ખાતે યોજાય છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top