હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતના ખેલાડીઓને સહાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતના ખેલાડીઓને સહાય

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતના ખેલાડીઓને સહાય

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા શાળાકીય કક્ષાએ ૧૯ વર્ષથી નીચેના ૧૭ વર્ષથી નીચેના અને ૧૪ વર્ષથી નીચેના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ જયારે માન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા યોજાય છે ત્યારે એસ. જી. એફ. આઇ. દ્વારા પસંદગી પામેલ શાળાકીય ટીમો પાસે કોઇ ભંડોળ ન હોવાને કારણે આવી ટીમોના ખેલાડીઓને તથા કોચીઝને આર્થિક સહાય માટે જોગવાઇ સૂચવવામાં આવે છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.14634146341
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top