હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિર

આ વિભાગમાં અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરવિષે માહિતી આપેલ છે

રાષ્ટ્રીયકક્ષાએ યોજાતી જુદી જુદી રમત સ્પર્ધાઓમાં અનુસૂચિત જાતિના બાળકો વધુને વધુ ભાગ લેતા થાય તે હેતુસર રાજ્યના અનુસૂચિત જાતિના વિસ્તારોમાં ઉનાળાના વેકેશન દરમિયાન બે ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ યોજના ર૦૦૮-૦૯થી મંજૂર કરવામાં આવે છે. વેકેશન દરમિયાન આ શિબિરનું આયોજન કરી અનુસૂચિત જાતિના બાળકોને જે તે રમતના નિષ્ણાંત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.07692307692
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top