অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

વર્ષ-ર૦૦૮-ર૦૦૯થી અનુસૂચિત જાતિના વધુ વસ્‍તી ધરાવતા રાજયના ૧૬ જિલ્‍લાઓના અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષના પસંદગી પામેલ પ૦ યુવક-યુવતીઓ માટે ૭ દિવસ માટેનો વ્‍યકિતત્‍વ વિકાસ અને શારિરીક, માનસિક અને આધ્‍યાત્‍મ્‍િાક વિકાસ માટે યોગાસન તાલીમ શિબિરો યોજવામાં આવે છે. જે વર્ષ-ર૦૧૧-૧રના વર્ષથી રાજયના તમામ જિલ્‍લાઓમાં યોજાશે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨૨.૨૮ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૬૫૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate