অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત રમત ગમત

ગુજરાત રમત ગમત

  • ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાણાવટી
  • જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?  જામ રણજીતસિંહ
  • રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?  શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
  • ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? અંશુમાન ગાયકવાડ
  • ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?ધ્યાની દવે
  • એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?  દિનેશ ભીલ
  • ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?  વલય પરીખ
  • ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો?    ભાવના પરીખ
  • અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?  અપર્ણા પોપટ
  • એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલ
  • ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?  જામ દુલિપસિંહ
  • ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?  સુધીર ભાસ્કર
  • ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે?  અમદાવાદ
  • ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?  વલય પરીખ
  • ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા?             અમદાવાદ
  • ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?  ધ્યાની દવે
  • ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?             જયદીપસિંહજી એવોર્ડ
  • ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?  સરદાર વલ્લભભાઇ એવોર્ડ
  • ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? વિક્રમ સોલંકી
  • ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ? પ્રતીક પારેખ
  • ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? તેજસ બાકરે
  • જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ? લેગ ગ્લાન્સ
  • દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? ક્રિકેટ
  • નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)
  • બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો? ગીત શેઠી
  • ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો? પાર્થિવ પટેલ
  • ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. કિરણ મોરે
  • રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે?  જામ રણજીતસહિંજી
  • રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?  શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
  • વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? રાજકોટ
  • વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો?  પંકજ અડવાણી
  • વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટ એથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી?  બાબુભાઇ પનોચા
  • વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા?  ક્રિકેટ
  • વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો.   ગીત શેઠી
  • શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?  ઉદયન ચીનુભાઇ
  • સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી?  ચેતેશ્વર પૂજારા
  • સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?  નમન પારેખ

સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate