વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલા સભા એક પહેલ

મુખ્ય ગ્રામ સભા પહેલા મહિલા સભા યોજાય અને મહિલા દ્વારા આવેલ મુદાને મુખ્ય ગ્રામ સભામાં વાંચને લેવાય.

શાસનમાં મહિલા ભાગીદારી એ આજે સૌ કોઈનો પ્રયત્ન છે ત્યારે હમણાં જ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા સભાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેના ભાગરૂપે મહિલા સભા કરવી ફરજીયાત બની છે પરંતુ ૧ વર્ષ થયા હોવા છતાં અમલીકરણમાં મુશ્કેલી જોવા મળે છે તો આપને સૌ સાથે મળી આ મહિલા ગ્રામ સભાને એક નક્કર સ્વરૂપ આપીએ અને મહિલા ભાગીદારી વધારીએ.

3.0487804878
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top