હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / રોજગાર સમાચાર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રોજગાર સમાચાર

રોજગાર સમાચાર

મેનેજમેન્ટ

સેંટર ફોર એડવાન્સ કમ્પ્યુટિંગ ડેવલપમેન્ટ (સી-ડેક)

જોબ સ્થાન: બેંગલુરુ, મુંબઈ, ત્રિવેન્દ્રમ

પોસ્ટ નામ: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

ઑનલાઇન અરજીની રજૂઆત માટેની છેલ્લી તારીખ: 15 માર્ચ 2019 (ઑનલાઇન એપ્લિકેશન)

ફાઈનાન્સ

સેંટર ફોર એડવાન્સ કમ્પ્યુટિંગ ડેવલપમેન્ટ (સી-ડેક)

જોબ સ્થાન: પુણે, નોઇડા, મોહાલી, ત્રિવેન્દ્રમ, સિલ્ચર

પોસ્ટનું નામ :બહુવિધ સ્થાનો

છેલ્લી તારીખ: 15 માર્ચ 2019 (ઑનલાઇન એપ્લિકેશન

રેલ્વે

મેટ્રો રેલ કૉર્પોરેશન ભરતી 2019

જોબ સ્થાન: ગુજરાત

પોસ્ટનું નામ જનરલ મેનેજર / અધ્યક્ષ જનરલ મેનેજર

છેલ્લી તારીખ: 17.03.2019

વૈજ્ઞાનિક / ઇજનેર

ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા

જોબ સ્થાન:પૂણે

પોસ્ટ નામ: વૈજ્ઞાનિકો અને જુનિયર વૈજ્ઞાનિક મદદનીશ

ઑનલાઇન અરજીની રજૂઆત માટેની છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2019

બેંક

પંજાબ નેશનલ બેંક ભરતી - પંજાબ નેશનલ બેંક ભરતી 2019

જોબ સ્થાન: ભારતભરમાં

પોસ્ટ નામ:

  • વરિષ્ઠ મેનેજર (ક્રેડિટ) એમએમજી સ્કેલ III
  • મેનેજર (ક્રેડિટ) એમએમજી સ્કેલ II
  • વરિષ્ઠ મેનેજર (કાયદો) એમએમજી સ્કેલ
  • III મેનેજર (કાયદો) એમએમજી સ્કેલ
  • II મેનેજર (એચઆરડી) એમએમજી સ્કેલ
  • II અધિકારી (આઇટી) જેએમજી સ્કેલ I

ઑનલાઇન અરજીની રજૂઆત માટેની છેલ્લી તારીખ: 02.03.2019

3.08163265306
રાજુ વીરાભાઇ ચાવડા Mar 01, 2019 12:52 PM

12પાસ છું અને ગિરબ છું અેટલે મારે નોકરી જોય છે મારા પરિવાર કોઈ નોકરી કરતું નથી ગામ સીડોકર તા.વેરાવણ જિલ્લો ગીર સોમનાથ

આકાશ માલદે.સગારકા Jan 31, 2019 05:46 PM

10 પાસ જોબ

sanjay Jan 17, 2019 08:52 AM

કામ આપો

જનક કે પટેલ Dec 17, 2018 06:43 PM

એર ઇનડિયા જોબ

અજય તલપદા Dec 16, 2018 08:51 PM

જન્મ 23 4 1996 ઉમર 22
મને એક આંખે જન્મથી દેખાતુ નથી
મારુ સરનામુ જિલ્લો આણંદ તાલુકો તારાપુર
વ્યવસાય ફક્ત મજુરી મારુ ગામ ચાંગડા
હુ 10 પાસ છુ હુ વિકલાંગ છુ
મારે શિક્ષક ની નોકરી લેવી છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top