વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ING વ્યાસ બેન્ક

ING વ્યાસ બેન્ક વિષે ની માહિતી

ING વ્યાસ બેન્ક મોબાઇલ એસએમએસ મારફતે નીચેની સેવાઓ પૂરી પાડે છે

  • તમામ હિસાબ ખાતાની સિલક
  • છેલ્લા 5, 10, 15 સોદા જુઓ
  • ચેક - બુક માટે અરજી
  • ચેક ચૂકવણી કરવાનું રોકો
  • ચેકની સ્થિતિ જાણો (ચૂકવ્યા અથવા ચૂકવ્યા વિના છે કે કેમ)

રજીસ્ટ્રેશન પ્રક્રિયા

  • ING વ્યાસ બેન્કમા ખાતાધારક બેંકની મુખ્ય શાખામાંથી તેમનો સક્રિયકરણ કોડ એકત્રિત કરી શકે છે અથવા
  • ટોલ ફ્રી નંબર 9900 425 1800 પર ફોન કરો અથવા 56070 પર ING mobile નો એસએમએસ મોકલીને તમારો સક્રિયકરણ કોડ મેળવી શકો છો.

વધુ માહિતી

2.9756097561
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top