હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા

સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા ની મોબાઇલ બેન્કિંગ સુવિધા વિષે માહિતી

મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ

 • ખાતામાં જમાનાણાની પુછપરછ
 • છેલ્લા 5 વ્યવહારનું ટૂંકું નિવેદન
 • SBP અને અન્ય બેંકો સાથેના ખાતામાં નાણાનું પરિવહન
 • ચેક – બુક મેળવવાની અરજી
 • ઉપયોગીતા બીલની ચૂકવણી (વીજળી બીલ, ટેલીફોન બીલ વગેરે) )
 • વ્યાપારિક ચૂકવણી
 • મોબાઇલ રિચાર્જ
 • SBI લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમીયમની ચૂકવણી

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે લાયકાત

 • સ્ટેટ બેન્ક ઓફ પટિયાલામાં ખાતુ (વર્તમાન બચત /) ધરાવતા તમામ ગ્રાહકોને મોબાઇલ બેંકિંગ સેવા ઉપલબ્ધ હશે
 • ગ્રાહકોએ આ સેવાઓ માટે નોંધણી કરાવાની રહેશે.

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે જરૂરિયાત

 • એસએમએસ / GPRS/ ડબલ્યુએપી પર જાવા સક્રિયકૃત મોબાઇલ ફોન P
 • GPRS સાથે બિન જાવા ફોન

એસએમએસ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા

 • અરજી પત્રક ડાઉનલોડ કરો
 • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરેલું અરજીપત્રક જમા કરો.

વધુ  માહિતી

વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચો અહીં ક્લિક કરો

સ્ટેટ બેંક ઓફ પટિયાલાની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણો અહીં ક્લિક કરો

2.95
Bachuji Nov 17, 2018 12:26 PM

મોબાઇલ બેન્કિંગ જોઈએ છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top