હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા વિશેની માહિતી

ઉપલબ્ધ સેવાઓ:

નીચેની પ્રવૃત્તિઓ પર એસએમએસ ચેતવણી

  1. જ્યારે ખાતમાં રૂ. 5000 / - કે તેથી વધું જમા કે ઓછા થાય છે,
  2. જ્યારે ગ્રાહકો દ્વારા જારી ચેકમાંથી રૂપિયા લેવા જતા તે ખોટો પુરવાર થાય અને
  3. જ્યારે ખાતાની જમારાશી તેના લઘુત્તમ સ્તરથી નીચે આવે
  4. મુદતી જમારાશીની પરિપક્વતા પહેલાંના 7 દિવસ

રસ ધરાવતા ગ્રાહક આ સુવિધા મેળવવા માટે તેમનો બેન્ક ખાતા/ઓના ક્રમાંક અને મોબાઇલના 10 અંક 91 સાથે તેમની મુખ્ય બેંકમાં નોંધાવી શકે છે

વધુ માહિતી માટે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

3.16666666667
ડાભી દિનેશ નટવરભાઈ Aug 21, 2018 02:20 PM

ખેડૂતોને આપેલી ધિરાણ ન ભરાતા જામીન ને કયા પગલા લેવા મા આવે છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top