વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાઉથ ઈન્ડિયન બેંક

સાઉથ ઈન્ડિયન બેંક મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ વિષે જાણકારી

મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ

  • તમારા ખાતાના જમાનાણાની વિગતો મેળવવી,
  • તમારા ખાતામાં ઉપલબ્ધ જમાનાણા સાથે તમારા છેલ્લા 4 વ્યવહારોની વિગતો મેળવવા માટે,
  • જારી થયેલા ચેકની ચૂકવણીની સ્થિતિ પૂછપરછ કરવા વગેર માટે

એસએમએસ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા

  • તમારી સૌથી નજીકની શાખામાંથી અરજીપત્રક પ્રાપ્ત કરો,
  • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરેલું અરજીપત્રક જમા કરો

વધુ  માહિતી

સાઉથ ઈન્ડિયન બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણો અહીં ક્લિક કરો
2.80487804878
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top