વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિજયા બેન્ક

વિજયા બેન્ક

ઉપલબ્ધ સેવાઓ

 1. જમાનાણાની પુછપરછ,
 2. બેંકનું ટૂંકુ નિવેદન,
 3. નાણાનું પરિવહન,
 4. ઉપયોગીતા બિલની ચૂકવણી,
 5. ફિલ્મ ટિકિટ બુકિંગ,
 6. મોબાઇલ રિચાર્જ,
 7. ફી ચુકવણી (આગળનો તબક્કો),
 8. એટીએમ અને શાખા સૂચક
 9. જારી ચેકની ચૂકવણી પર રોકની વિનંતી, નવી ચૂક મેળવવા...વગેરે .

વિજયા મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે મૂળભૂત જરૂરિયાતો છે:

 1. ગ્રાહક પાસે બચત / વર્તમાન ખાતું એટીમ/ડેબીટ કાર્ડ સાથે હોવું જોઈએ,
 2. મોબાઇલ હેન્ડસેટ જાવા સક્રિયકૃત કરેલ હોય અને ઓછામાં ઓછું નીચે મુજબની એક લાક્ષણિકતા હોવી જોઈએ:
  • (સામાન્ય પૉકેટ રેડિયો સર્વિસ) GPRS સક્રિય
  • બ્લૂટૂથ,
  • માહિતીનું પરિવહન કરવા માટે માહિતી કેબલની જોગવાઈ

એટીએમ પર નોંધણી પ્રક્રિયા

 1. એટીએમમાં એટીએમ કાર્ડ દાખલ કરો અને તમારો એટિએમ પીન નંબર દાખલ કરો.,
 2. એટીએમ મેનુમાં મોબાઇલ બેન્કિંગ રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો,
 3. તમારો 10 અંકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ફરીથી કન્ફોર્મ બટન પસંદ કરીને મોબાઈલ નંબરની ખાતરી કરી લો, એ
 4. ફરીથી તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ખાતરી કરો,
 5. તમારા ખાતાના પ્રકારનો વિકલ્પ પસંદ કરો અથવા પસંદ કરો,
 6. માન્યતા પછી, એટીએમ "તમારો મોબાઇલ નંબરની સફળતાપૂર્વક નોંધણી થયેલ છે" સંદેશ પ્રદર્શિત કરે છે અને તે જ છાપે છે,
 7. જો ગ્રાહકની વિગતો અમાન્ય રહે, પછી એટીએમ "નોંધણી નિષ્ફળ" દર્શાવે છે,
 8. સફળ નોંધણી પછી, ગ્રાહક તેના/તેણીના મોબાઈલમાં, એપ્લિકેશન સોફ્ટવેર ડાઉનલોડ માટે મોબાઈલ એપ્લિકેશન URL ને સમાવતી લિંક બેન્ક પાસેથી મોબાઇલ એસએમએસ (સેવા એસએમએસ) દ્વારા મેળવે છે અને બે પાસવર્ડસ પણ મેળવે છે.
 9. (I) અરજી પાસવર્ડ((ર) સક્રિયકરણ કોડ/ એમપીન

તમને પ્રાપ્ત URLમાંથી મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તમારા નજીકની બેંક શાખાઓ સંપર્ક કરવા માટે તેમની મોબાઇલ સંબંધિત અરજી ડાઉનલોડ કરી શકો છો.

વધુ  માહિતી

વિજયા બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

2.93617021277
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top