વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યસ બેન્ક

યસ બેન્ક મોબાઇલ બેન્કિંગ સેવાઓ

ઉપલબ્ધ સેવાઓ

 • મોબાઇલ બેન્કિંગ સેવાઓ
 • એસએમએસ ચેતવણી સેવાઓ
 1. બેંકમાં જમાનાણા જાણવા માટે
 2. ખાતાના છેલ્લા 5 પરિવહનો મેળવવા માટે
 3. જારી થયેલા ચેકની મંજૂરીની સ્થિતિ જાણવા માટે
 4. જારી થયેલા ચેક ચૂકવણી રોકવા માટે વિનંતી
 5. ચેક-બુક મોકલવા માટે અરજી
 6. ખાતા સાથે જાડાયેલી મુદતી ગાળાની રકમની વિગતો મેળવવા માટે
 7. બેંકના જમાનાણાનું નિવેદન મેળવવા માટે

એસએમએસ મોકલે છે:

 • ડેબીટ ચેતવણી: તમારા ખાતામાંથી (ચોક્કસ મર્યાદા ઉપર)નાણા ઓછા થાય ત્યારે...
 • ક્રેડિટ ચેતવણી: તમારા ખાતામાંથી (ચોક્કસ મર્યાદા ઉપર) નાણા જમા થાય ત્યારે...
 • જમાનાણાની ચેતવણી: સમયાંતરે (દૈનિક/સાપ્તાહિક/માસિક) રીતે જમાનાણાની વિગતો વિશે જાણ કરે છે.)
 • પગાર ક્રેડિટ ચેતવણી: જયારે તમારા ખાતામાં પગાર જમા થાય ત્યારે...
 • ઓવરડ્રાફટ ચેતવણી: જયારે તમારું ખાતાના જમાનાણામાં વધારે નાણા આવે ત્યારે.....
 • જમાનાણાની ચેતવણી: જ્યારે થ્રેશોલ્ડ મર્યાદાની ખાતાના જમાનાણાની નીચે જાય છે

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા

 • તમારી સૌથી નજીકની બેન્ક પાસેથી અરજીપત્રક મેળવો,
 • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરેલું અરજીપત્રક જમા કરો

વધુ  માહિતી

યસ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
2.88372093023
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top