વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બેંક ઓફ ઈન્ડિયા

બેંક ઓફ ઈન્ડિયા વિશેની માહિતી

ઉપલબ્ધ સેવાઓ

  1. પાછલા વ્યવહારની વિગતો,
  2. ખાતાની જમારાશી,
  3. ખાતાનું ટૂંકું નિવેદનપત્ર

સેવાઓ મેળવવા માટેની પ્રક્રિયા:

પગલું-1 : "અરજી ફોર્મ" ભરો અને તમારી મુખ્ય શાખામાં જમા કરો. નીચેની લિંક પર ક્લિક કરો અને અરજી પત્ર ડાઉનલોડ કરો.

પગલું 2 : જો તમે નવા વપરાશકર્તા હોય, તો તમે પોસ્ટ/ કુરિયર દ્વારા તમારા વપરાશકર્તા આઈ અને પાસવર્ડ સીધા જ પ્રાપ્ત કરી શકશો

પગલું 3 : વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ મેળવ્યા પછી, www.bankofindia.com પર પ્રવેશ કરવા માટે એસએમએસ પાસવર્ડ સુયોજિત કરો

પગલું-4 : એસએમએસ પાસવર્ડ સુયોજિત કર્યા પછી, તમે તમારા મોબાઇલ પર બૅન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો

બેન્ક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

 

2.97619047619
પરેશ Dec 21, 2014 08:55 AM

મારા

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top