વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફેડરલ બેન્ક

ફેડરલ બેન્ક વિશેની માહિતી

મોબાઇલ પર બૅન્કિંગ

ફેડરલ બેન્ક તે ગ્રાહકોને, કે જેમણે બેંક સાથે તેમના મોબાઇલ ફોન નંબર નોંધાવેલા છે તેમને મોબાઇલ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. આ મોબાઇલ બેન્કિંગ સુવિધા SB, SBNRE, SBONR, CA અને ODCC ગ્રાહકો માટે ઉપલબ્ધ છે

ઉપલબ્ધ સેવાઓ

  • ખાતાની સિલક
  • ટૂંકું નોંધપત્ર
  • ખાતાના નિવેદનની વિનંતી
  • ચેક બુકની વિનંતી

મોબાઇલ બેન્કિંગના ઉપયોગની પ્રક્રિયા

સેવાઓ

એસએમએસનું માળખું
9895088888 પર એસએમએસ મોકલો

બેંક તરફથી પ્રતિભાવ

ખાતાની જમારાશી

ટાઈપ BAL < 4 અંકનો વપરાશ કોડ> અને એસએમએસ મોકલો

તમને ખાતાની જમારાશીની વિગત મળશે

ખાતાના વ્યવહાર

ટાઈપ TXN <4 અંકનો વપરાશ કોડ> અને એસએમએસ મોકલો

તમરા ખાતામાંથી ડિબીટ/ક્રેડિટ થયેલી રકમ અને તમારા ખાતાની જમારાશી છે...તેવો સંદેશ તમને મળશે.

વપરાશ કોડમાં બદલાવ

ટાઈપ કરો PIN <4અંકનો વપરાશ કોડ> Space <4 અંકનો નવો વપરાશ કોડ > અને એસએમએસ મોકલો

તમારી પન બદલી દેવામાં આવી છે, તેવો સંદેશ મળશે.

ટૂંકું નોંધપત્ર

ટાઈપ કરો TXN <4 અંકનો વપરાશ કોડ > અને એસએમએસ મોકલો

તમારા ખાતાના છેલ્લા 5 વ્યવહારોની વિગતો મળશે.

ગ્રાહક તેમના ખાતા પર કરવાના વ્યવહાર પર એસએમએસ ચેતવણી સેવાઓ પણ બેંક પાસેથી મેળવી શકે છો.

વધુ  માહિતી

ફેડરલ બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
3.10869565217
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top