অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંયોજન અને પધ્ધતિ શાખાની કામગીરી

સંયોજન અને પધ્ધતિ શાખાની કામગીરી

  • કચેરી વહીવટને લગતી કામગીરી જેવી કે, કચેરીમાં ઉપયોગી વસ્તુાઓની ખરીદી, સ્ટો ર્સની કામગીરી જેવી કે, સ્ટેાશનરી, ફોર્મ્સં સ્ટેરશનરી અંગેના ઇન્ડે ન્ટક તૈયાર કરવાની-સ્ટેિશનરી મેળવવાની તથા કચેરીના વાહન તેમજ વાહનને લગતી તમામ કામગીરી, રીપેરીંગ સર્વિસ, વિમો તથા આનુષાંગિક કામગીરી. કચેરીના વાહનના પેટ્રોલના બીલોને ચુકવવા કરવાની કામગીરી. ટેલીફોન અંગેના તમામ પ્રકારના પત્રવ્ય વહારની કામગીરી. વર્ગ-૪ પટાવાળાને ડ્રેસનું કાપડ તથા ગરમ કાપડ વિગેરે ખરીદવા તથા ફાળવવા અંગેની કામગીરી. ડ્રાઇવરના ડ્રેસને લગતી કામગીરી. ડેડસ્ટોકક, જાહેર હરાજી વિગેરેને લગતી કામગીરી. શાખાના નિયંત્રણમાં રહેતા નાયબ ચીટનીશ, કલાર્ક, પટાવાળા, ડ્રાયવર તથા ટાઇપીસ્ટગ ના પરચુરણ-મરજીયાત રજાઓ લગતી તથા રજા મંજુર કરવા અંગેના અભિપ્રાય અંગેની કામગીરી. વાહનના હિસ્ટ્રીતશીટ રજીસ્ટતર, પેટ્રોલ રજીસ્ટંર, ડીસ્મેરન્ટસલ રજીસ્ટકર નિભાવવાની કામગીરી. કચેરીના ટેબલ-ખુરશી વિગેરેને મરામત કરાવવા અંગેની કામગીરી. કચેરીમાં ખરીદેલ વસ્તુરઓ માટે ખરીદી રજીસ્ટ.ર નિભાવવાની કામગીરી. વિ.ક.શ્રી અને અ.વિ.ક.શ્રીની મુલાકાતે આવતા અધિકારી/પદાધિકારીની સરભરા માટે એડવાન્સા અંગેની કામગીરી. જિ.વિ.અ.શ્રીઓની મીટીગ અંગેની કામગીરી તથા કુદરતી આપત્તિ અંગેની નાગરિક અધિકાર પત્ર અંગેની કામગીરી તથા અધિકારીઓના દૈનિક સમાચાર પત્રોની ચુકવણી.
  • ઉપર મુજબ-ટેલીગ્રામ બિલને લગતી તથા અધિકારીઓના દૈનિક સમાચાર પત્રોની ચુકવણી
  • ટપાલ માર્ક કરવી. ઓફિસને લગતી કામગીરીમાં નોંધ મુકવી. નાગરીક અધિકાર પત્ર-ડી.ડી.ઓ. મીટીંગ. શાખાની કામગીરી ઉપર નિરીક્ષણ કરવું.
  • માર્ક કરેલી ટપાલ નોંધણી કરવી. રેકર્ડ રૂમ, લાયબ્રેરી, નકલો કાઢી આપવી.(સર્ટી ફાઇડ) ખાનગી ટપાલ નોંધણી, હાઇકોર્ટની ટપાલ નોંધવી.
  • ઇન્‍વર્ડમાં આવેલ ટપાલ નોંધવી, બહારથી આવેલ ટપાલ લેવી, સરકારી ટપાલ લઇને અધિકારી સમક્ષ રજુ કરવી. અધિકારીશ્રી તરફથી સંયોજન શાખાને લગતી સોંપવામાં આવતી તમામ કામગીરી.
  • કચેરીમાંથી આવેલ ટપાલ આઉટવર્ડ કરવાની કામગીરી.
  • રજીટ્રીશાખામાં નોંધાયેલ જુના તથા નવા સચિવાલય, બ્‍યુરો, જિલ્‍લા પંચાયત, તકેદારી આયોગ વિગેરે સ્‍થાનિક ટપાલ પહોંચાડવાની કામગીરી કવરો તૈયાર કરી આર.પી.એ.ડી.અને પાર્સલ કવરો ઉપર સ્‍લીપો તથા પોસ્‍ટ ઓફીસ એડી.પહોંચાડવાની.
  • ચોકીદાર તરીકેની કામગીરી.
  • ફેકસ, ઝેરોક્ષ મશીન ઓપરેટ કરવાની કામગીરી.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate