অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એ ઈ પી એસ સિસ્ટમ

એ ઈ પી એસ એટલે છું

એ ઈ પી એસ એ ભારત સરકાર દ્વારા ડિઝીટલ tarnsaction માટે નું અત્યારે ગ્રામ પંચાયત માં ચાલતી એક સેવા છે. આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ

ગ્રામ પંચાયત માં આ સેવા થી કોઈ ને પોતાના ના જ બેન્ક ખાતા માં થી અચાનક પૈસા ની જરૂરિયાત પડે તો ગ્રામ પંચાયત માં જઈ વિ સી ઈ ને પોતાને પૈસા ની જરૂર છે તેને ત્યાં આધાર નંબર દ્વારા  પોતાના હાથ મોં અંગુઠો સ્કેનર પાર મૂકી તેમના  ખાતા માંથી પૈસા ડેબિટ થઇ વિ સી ઈ તેમ ને રોકડા ચુકવશે આ રીતે તેમ ને આવશ્યક અને અચાનક જરૂરિયાત જ્યારે ઉભી થાય અને દૂર તાલુકા લેવલે બેન્ક માં ના જવું પડે અને સમય બચી  જાય છે

બી બી પી એસ

આ જ રીતે બી બી પી એસ સિસ્ટમ દ્વારા તમે તમારા લાઈટ બિલ ના પૈસા ગ્રામ પંચાયત માં જઈ વિ સી ઈ દ્વારા પે કરી શકો છો .

સૌજન્ય :- ડી એલ ઈ મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate