অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરટીઆઈની પ્રશ્નોતરી

આરટીઆઈની પ્રશ્નોતરી

આરટીઆઈ કાયદા પરના એફએક્યુ

  1. તે ક્યારે અસ્તિત્વમાં આવ્યો?
  2. તે 12મી ઓક્ટોબર, 2005ના અસ્તિત્વમાં આવ્યો હતો (15મી જૂન, 2005ના તેના ઠરાવના 120મા દિવસે). અમુક જોગવાઈઓ તત્કાળ પ્રભાવ સાથે અસ્તિત્વમાં આવી એટલે કે.જાહેર અધિકારીઓના કર્તવ્યો [S.4(1)], જાહેર સૂચના ઓફીસરો અને સહાયક જાહેર સૂચના ઓફીસરોનો હોદ્દો[S.5(1) અને 5(2)], કેન્દ્રીય સૂચના આયોગની રચના (S.12 અને 13), રાજ્ય સૂચના આયોગની રચના (S.15 અને 16), ગુપ્ત બાતમી અને સલામતી સંગઠનોને કાયદાની અવ્યાવહારિકતા (S.24) અને કાયદાની જોગવાઈઓનું પાલન કરવાના નિયમો બનાવવાની સત્તા (S.27 and 28).
  3. કોને આવરવામાં આવે છે?

    આ કાયદો જમ્મુ અને કાશ્મીરના રાજ્ય [S.(12)]સિવાય સંપૂર્ણ ભારતમાં વિસ્તૃત છે.

  4. સૂચનાનો મતલબ શું થાય છે?

    સૂચનાનો મતલબ અહેવાલો, દસ્તાવેજો, સ્મરણપત્રો, ઈ-મેઈલો, અભિપ્રાયો, સલાહ, પ્રે રીલીજીસ, પરિપત્રો, આદેશો,નોંધબુકો, કરારો, અહેવાલો, કાગળો, નમૂનાઓ,પ્ર તિકૃતિઓ કોઈપણ ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં રાખવામાં આવેલી આધારભૂત સામગ્રી અને કોઈપણ ખાનગી વ્યક્તિ સંબંધિત માહિતી સમાવિષ્ટ કોઈપણ સ્વરૂપમાંની કોઈપણ સામગ્રી જેની પહોંચ જાહેર અધિકારી દ્વારા તે સમયથી અસ્તિત્વમાં આવેલા કોઈપણ અન્ય કાયદા હેઠળ થઈ શકે છે પણ જેમાં “ફાઈલ ટિપ્પણીઓનો” સમાવેશ ન થતો હોય. [S.2(f)].

  5. સૂચના અધિકારનો અર્થ શું છે?
  6. તેમાં નિમ્નલિખિત માટેના અધિકારનો સમાવેશ થાય છે
    કામો,દસ્તાવેજો,અહેવાલોની તપાસણી.
    નોંધો,અવતરણો કે દસ્તાવેજો અથવા અહેવાલોની પ્રમાણિત નકલ લેવી.
    સામગ્રીના પ્રમાણિત નમૂનાઓ લેવા.
    પ્રિન્ટ-આઉટો,ડિસ્કેટો,ફ્લોપીઓ,ટેપો,વિડીયો કેસેટો કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનીક રીત કે પ્રિન્ટ-આઉટો મારફતે માહિતી પ્રાપ્ત કરવી.[S.2(j)]
  7. ઓફીસરો અને તેમના કર્તવ્યો
સ્ત્રોત:  indg ટિમ 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate