વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓનલાઈન નિવારણ

આ વિભાગ માં ઓનલાઈન નિવારણની માહિતી આપેલ છે

ઓનલાઈન ફરિયાદ  નોંધાવવા માટે

ઉપલબ્ધ સેવાઓ:

 • ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે
 • ભતૂકાળમાં કરેલી ફરિયાદની યાદ અપાવવા
 • ભૂતકાળમાં કરેલી ફરિયાદ પર થઈ રહેલી કામગીરીની સ્થિતિ જાણવા
 • ફરિયાદ નિવારણની પ્રક્રિયાની માહિતી મેળવવા

વધુ જાણકારી માટે

pgportal.gov.in

અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા માટે
ઉપલબ્ધ સેવાઓ:

 • ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા માટે
 • દાખલ ફરિયાદની સ્થિત જાણવા માટે

વધુ જાણકારી માટે
cvc.nic.in

ગ્રાહકની ઓનલાઈન ફરિયાદ નોંધવા

ઉપલબ્ધ સેવાઓ:

 • વસ્તુ કે સેવા સામેની ફરિયાદ નોંધાવવા માટે

વધુ જાણકારી માટે
ccccore.co.in

એનએચઆરસી સાથે ફરિયાદ નોંધાવવા
ઉપલબ્ધ સેવાઓ:

 • નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન સાથે ફરિયાદ નોંધાવવી
 • દાખલ ફરિયાદની સ્થિતિ જાણવી

વધુ જાણકારી માટે
nhrc.nic.in

પેન્શન બાબતે ફરિયાદ દાખલ કરવી (Defence person)

ઉપલબ્ધ સેવાઓ:

 • પેન્શન સંબંધિત ફરિયાદ દાખલ કરવી
 • તમારા પેન્શન વિશે જાણકારી મેળવો

વધુ જાણકારી માટે


pcdapension.nic.in

DEIT અધિકારીઓ સામે DEYT ફરિયાદ નોંધાવવા માટે

ઉપલબ્ધ સેવાઓ:

 • ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા માટે
 • દાખલ ફરિયાદની સ્થિત જાણવા માટે

વધુ જાણકારી માટે

www.mit.gov.in

રાજ્ય સરકાર સાથે ફરિયાદ નોંધણી
ઉપલબ્ધ સેવાઓ:

 • ડીઆઈટી દ્વારા ફરિયાદ નોંધાવવી
 • ફરિયાદ કયા તબક્કામાં છે તેની જાણકારી મેળવવી

વધુ જાણકારી માટે

http://swagat.gujarat.gov.in/

આરટીઆઈ હેઠળ ફરિયાદ નોંધાવવા

ઉપલબ્ધ સેવાઓ:

 • ફરિયાદ દાખલ કરવી
 • દાખલ કરેલી ફરિયાદની સ્થિતિ જાણવી
 • બીજી વખત ફરિયાદ કરવી
 • બીજી ફરિયાદની સ્થિતિ

વધુ જાણકારી માટે
rti.india.gov.in

એનડબ્લૂસી સામે ફરિયાદ નોંધાવવા

ઉપલબ્ધ સેવાઓ:

 • તમે તમારી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી સ્કીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો
 • ચોક્કસ રાજ્યને પણ તમારી ફરિયાદ મોકલી શકાય છે

વધુ જાણકારી માટે
www.ncw.nic.in

પેન્શન બાબતે ફરિયાદ દાખલ કરવી (Civilian)

ઉપલબ્ધ સેવાઓ:

 • ફરિયાદ દાખલ કરવી
 • રિમાઈન્ડર કે ચોખવટ મોકલવા
 • દાખલ ફરિયાદની સ્થિતિ જાણવી

વધુ જાણકારી માટે

pensionersportal.gov.in

પ્રોવિડન્ડ ફન્ડની ફરિયાદ નોંધવા

ઉપલબ્ધ સેવાઓ:

 • પ્રોવિડન્ડ ફંડ સંબંધિત ફરિયાદ નોંધાવવા માટે

વધુ જાણકારી માટે

epfigms.gov.in

બેંક સંદર્ભે ફરિયાદ નોંધાવવી

ઉપલબ્ધ સેવાઓ:

 • ‘બેંકિંગ ઓબ્ડસમેન’ને બેંક સંબંધિત ફરિયાદ કરવી
 • દરેક રાજ્યમાં બેંકિંગ ઓબ્ડસમેનની કચેરી આવેલી છે ત્યાં જઈને રૂબરૂ પણ ફરિયાદ કરી શકયા છે અથવા તો પોસ્ટ કે ઈ-મેલ પણ કરી શકાય છે.
 • તમે ઓનલાઈન પણ સંબંધિત બેંકને ફરિયાદ કરી શકો છો.

વધુ જાણકારી માટે
www.rbi.org.in

પાસપોર્ટ સેવા સામે ફરિયાદ

ઉપલબ્ધ સેવાઓ:

 • આ સેવાના માધ્યમથી અજદાર પાસપોર્ટ સેવા બાબતે ફરિયાદ નોંઘાવી શકે છે અને પાસપોર્ટ સેવા વિશે પોતાના પ્રતિભાવ પણ આપી શકે છે

વધુ જાણકારી માટે www.passport.gov.in

3.14285714286
Bhavesh Padariya May 29, 2015 04:50 PM

મોટા મોલ્સની અંદર છુટ્ટા ન હોવાને કારણે મોલ્લ્સ વાળા કોઈક NGO સંસ્થા માં તે રૂપિયા દાન કરવાનું પૂછે છે તો આપ શ્રી ને વિનંતી કે તે રૂપિયા સરકારી ખાતા માં કરાવી સકાય તો દેશની આકસ્મિત પરિસ્થિતિમાં કામ આવી સકે અને કોઈકની જીંદગી બચાવી સકાય

Pranav Ataliya May 28, 2015 08:56 PM

અહિયાં ભારત સરકારની ઓનલાઇન આરટીઆઇની website http://rtionline.gov.in/ પણ જરૂરી છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top