વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓનલાઇન વાણિજ્ય સેવાઓ

આ વિભાગ માં ઓનલાઇન વાણીજ્ય સેવાઓ આવરી લીધેલ છે

આ NeGP, ભારત સરકાર કોર્પોરેટ મંત્રાલય હેઠળ કર, કંપનીના ઓનલાઇન સંસ્થાપન અને અન્ય સંબંધિત સુવિધાઓ ઈ ફાઇલિંગ બાબતોને સરળ કરવામાં આવી છે.કંપની પણ સરકારની ટેન્ડર માટે અરજી કરી શકે છે અને ઓનલાઈન આવક કર જવાબદારી ગણતરી કરી શકે છે. 

ઓનલાઈન કોમર્શિયલ ટેક્સ જમા કરાવવા

ઉપલબ્ધ સેવાઓ:

 • ટેક્સનું ઈફિલિંગ
 • ઓનલાઈન ઈનકોર્પોરેશન ઓફ કંપનીઝ
 • ટ્રેકિંગ પેમેન્ટ – ટ્રાન્ઝેક્શન સ્ટેટસ
 • ફરિયાદ નોંધાવવી અને તેની સ્થિતિ ચકાસવી
 • ફ્રી કેલક્યુલેટર
વધુ જાણકારી માટે www.mca.gov.in

 

ઓનલાઈન ડિજિટ કેલક્યુલેટર ચેક કરવા

ઉપલબ્ધ સેવાઓ:
 • ડિજિટ ચેક કરવા
 • કંપની પ્રિફિક્સ એલોકેશન
 • બારકોડ વેરિફિકેશન રીપોર્ટ
 • અમલીકરણ માટે માર્ગદર્શન
 • જીઈપીઆઈઆર સર્વિસ
 • ઈપીસી બેઝ્ડ સર્વિસ
વધુ જાણકારી માટેwww.gs1india.org

 

ડોમેઆન નેમની નોંધણી કરાવવા માટે

ઉપલબ્ધ સેવાઓ:
 • ડોમેઈન નેમની જાણકારી
 • ડોમેઈન નેમની નોંધણી
 • ડોમેઆન નેમનું વ્યવસ્થાપન

વધુ જાણકારી માટે
Gov.in Domain Registration Services

સરકારી ટેન્ડર માટે ઓનલાઈન અરજી કરવા
ઉપલબ્ધ સેવાઓ:

 • કેન્દ્ર અને રાજ્ય સરકારની ટેન્ડર નોટીસ
 • ટેન્ડર માટે ઓનલાઈન અરજી

વધુ જાણકારી માટે
e-Procurement system

કમ્પ્યૂટર આઈટી(ઈન્ટક ટેક્સ)ની ઓનલાઈન લાયેબિલિટી માટે
ઉપલબ્ધ સેવાઓ:

 • વૈયક્તિક, સ્ત્રીઓના અને સિનિયર સિટીઝનના ટેક્સની ગણતરી
 • ટેક્સ તરીકે ગણાયેલી કુલ રકમની માહિતી

વધુ જાણકારી માટે
e-Filing, Income Tax Department, GoI

બેંક અને ઈન્સ્યોરન્સ કંપની

ઉપલબ્ધ સેવાઓ:

 • જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો અને ઈન્સ્યોરન્સ કંપનીની યાદી

વધુ જાણકારી માટે

https://www.irda.gov.in/

બેંક બ્રાન્ચ લોકેટર

ઉપલબ્ધ સેવાઓ:

 • તમારી બેંકની નજીકની શાખાની ઓનલાઈન માહિતી

વધુ જાણકારી માટે

RBI branch locator

બેંકો એટીએમ લોકેટર

ઉપલબ્ધ સેવાઓ:

તમારી સૌથી નજીકની બેન્ક એટીએમ કેન્દ્ર ઓનલાઇન સર્ચ સુવિધા

વધુ જાણકારી માટે

RBI branch locator

પાસપોર્ટ સેવા માટે ફ્રી કેલક્યુલેટર

ઉપલબ્ધ સેવાઓ:

 • અરજદાર દ્વારા કેટલીક ફરજીયાત વિગત ભરીને પાસપોર્ટ માટે કેટલો ખર્ચ થશે તેની જાણકારી મેળવી શકાય છે

વધુ જાણકારી માટે
www.passportindia.gov.in

સ્ત્રોત

 1. Ministry of Corporate Affairs
 2. The Global Language of Business
2.85714285714
Suresh r Chauhan Apr 10, 2017 12:28 AM

કપાસ ભાવ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top