વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જન સેવા કેન્દ્ર

કોમન સર્વિસ સેન્ટર /જન સેવા કેન્દ્ર વિશેની માહિતી

કોમન સર્વિસ સેન્ટર એટલે શું ?

આ પ્રોજેકટ જાહેર અને ખાનગી ભાગીદારીનું એક વિરલ ઉદાહરણ છે કારણકે આ પ્રોજેકટ માટે અમલીકરણ અંગેની કાર્યવાહી સર્વ‍િસ સેન્‍ટર એજન્‍સી (પ્રાઇવેટ કં૫ની) અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ૬૦૦૦ ગ્રામપંચાયતો ખાતે થી ગ્રામ્‍યજનોને ઉ૫યોગી જીટુસી (સરકાર દ્વારા નાગરીક) તથા બીટુસી (બીઝનેસ ટુ કન્‍ઝયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરેલ છે.

ભારત સરકાર દ્રારા તમામ ઇ-ગ્રામ પંચાયતોને ઇ-ગ્રામ કોમન સર્વિસ સેન્ટાર તરીકે જાહેર કરેલ છે.

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ  વિકાસ  વિભાગ

3.22033898305
પટેલ કૌશિકકુમાર મનુભાઈ Apr 09, 2015 09:48 AM

મામલતદાર કચેરી માં નીકળતા જૂના ન ૬ ના ઉતારા ગ્રામ પંચાયત માં નિકળે તેની વ્યવસ્થા કરો

Vijay Kumar Apr 09, 2015 09:29 AM

ઇ-ગ્રામ અોપરેટરોને કાયમી કરવા માટેનું કોઇ અાયોજન ખરૂં કે નહીં?

સુમરોટ રમેશભાઇ નાથાભાઇ Apr 08, 2015 03:33 PM

ઇ-ગ્રામ અોપરેટરોને કાયમી કરવા માટેનું કોઇ અાયોજન ખરૂં કે નહીં?

દશરથ પટેલ Apr 03, 2015 05:31 PM

ઇ-ગ્રામ વિશ્વ ગ્રામનો આ પ્રોજેક્ટ બહજ સુંદર છે. તેમો અત્યાર સુધીમાં સરકારશ્રી દ્રારા ગ્રામ પંચાયત બહુજ જુજ સેવાઓ જેવી કે જમીનના ઉતારા ( જમીનના ઉતારા ઓપન કરેલા હોવાથી ઇ-ગ્રામમાં લેવા આવતું નથી ) અન્ય જેવીકે જન્મ-મરણ દાખલા ( તલાટી હસ્ત લીખીત આપતા હોવાથી ) આપવામાં આવે છે. તેને કારણે તેને કારણે નિમણુંક પામેલા વી સી ઇ પુરા દીવસ સેવા આપી શકતા નથી કારણ કે મહેનાનું તેમને પુરુ મળતુ નથી સુચનો મંગાવો છો તો આ સુચન અમલ કરવા વિનંતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top