অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જન સેવા કેન્દ્ર

જન સેવા કેન્દ્ર

કોમન સર્વિસ સેન્ટર એટલે શું ?

આ પ્રોજેકટ જાહેર અને ખાનગી ભાગીદારીનું એક વિરલ ઉદાહરણ છે કારણકે આ પ્રોજેકટ માટે અમલીકરણ અંગેની કાર્યવાહી સર્વ‍િસ સેન્‍ટર એજન્‍સી (પ્રાઇવેટ કં૫ની) અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ૬૦૦૦ ગ્રામપંચાયતો ખાતે થી ગ્રામ્‍યજનોને ઉ૫યોગી જીટુસી (સરકાર દ્વારા નાગરીક) તથા બીટુસી (બીઝનેસ ટુ કન્‍ઝયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરેલ છે.

ભારત સરકાર દ્રારા તમામ ઇ-ગ્રામ પંચાયતોને ઇ-ગ્રામ કોમન સર્વિસ સેન્ટાર તરીકે જાહેર કરેલ છે.

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ  વિકાસ  વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate