હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / ઇ-ગ્રામ / ઇ-ગ્રામ યોજના એક નજરે
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઇ-ગ્રામ યોજના એક નજરે

ઇ-ગ્રામ યોજના એક નજરે

રામ કક્ષાએ ૧૩૬૮૫ ગ્રામપંચાયતોમાં કમ્પ્યુટર મારફત ઇ-સેવાઓ આ૫વા માટેની સગવડ ધરાવતું દેશમાં એક માત્ર રાજય.

 • કુલ ૧૩૬૮૫ ગ્રામપંચાયતોમાં, ૧૦૦ ટકા ગ્રામપંચાયતોમાં કોમ્‍પ્‍યુટર સગવડ એક અભૂતપૂર્વ સિદ્ઘ‍િ
 • રાજયના તમામ તલાટી-કમ-મંત્રઓને ઇ-ગ્રામ સોફટવેરથી કરાયેલ તાલીમબદ્ઘ
 • તમામ ૨૫ જીલ્‍લાપંચાયતો (૧૦૦ ટકા) અને ૨૨૪ તાલુકાપંચાયત પૈકી ૨૨૪ તાલકાપંચાયતોનું (લગભગ ૧૦૦ ટકા) ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ
 • કુલ ૧૩૬૮૫ ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્‍યજનોનું વિશ્વ સાથે જોડાણ.
 • ૭૪૦૦ ગ્રામ પંચાયતોનું કે. યુ બોન્‍ડના ઉ૫યોગથી બાયસેગ સ્‍ટુડિયો, ગાંઘીનગર સાથે જોડાણ.
 • પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણ૫ત્ર, રહેઠાણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
 • માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જીલ્‍લાપંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્‍દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની વ્‍યવસ્‍થા.
 • દરેક તાલુકાપંચાયત કચેરીમાં જરૂરી માહિતી અને પંચાયતના હિસાબની લોકોને જાણકારી આ૫વા માટે ટચ સ્‍ક્રીન કિઓસ્‍ક ધરાવતાં તાલુકા ઇન્‍ફોર્મેશન સેન્‍ટરની ઉભી કરેલ વ્‍યવસ્‍થા.
 • ઇ-પ્રાઇમા સોફટવેર મારફત પંચાયતોના હિસાબ અંગેની માહિતીની ઓનલાઇન ઉ૫લબ્‍ધ‍િ.
 • ઇન્‍ટ્રા પંચાયત સોફટવેરમાં પંચાયતોના આંતરીક વ‍હીવટી કામગીરીઓનો સમાવેશ તથા પાયલોટ ધોરણે અમલ.
 • ગ્રામ્‍ય કક્ષાએ ખેડૂતને આ૫વાનાં થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા /જીલ્‍લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતેથી આ૫વાનું આયોજન અને વ્‍યવસ્‍થા.
 • ગ્રામના એન.આર.જી./એન. આર. આઇ. સાથે ઇન્‍ટરનેટના ઉ૫યોગથી સાયબર સેવા અંતર્ગત, ગ્રામજનો દ્વારા ખેતી વિષયક, શૈક્ષણ‍િક વિષયક માહિતી, આરોગ્‍ય વિષયક માહિતીની ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્‍ઘ કરવામાં આવી રહેલ છે.
 • ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સેવાઓ પૂરી પાડવાનું આયોજન.
 • ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામના ખાનગી ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિક ઇ-સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે ૫બ્‍લ‍િક-પ્રાઇવેટ- પાર્ટનરશી૫(PPP) દ્વારા ઉ૫લબ્‍ઘ થાય તેવી વ્‍યવસ્‍થા.
 • કુલ ૧૩૬૮૫ ઇ-ગ્રામોમાં ઇન્‍ટરનેટ કનેકટીવીટી પૂરી પાડનાર કં૫નીની પસંદગી.
સ્ત્રોત:પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
3.16417910448
ભરત ભરવાડ Sep 05, 2019 01:59 PM

મારે પણ મારા ગામ માં ઇગ્રામ ની સરુવાત કરવી સે તો મને આની ID માટે સુ કરવું અને પછી તેમાં કેમ કામ કરવું તેના વિષે માહિતી જોઈએ સી એ મારો મોબાઈલ નૉંમ્બેર ૯૯૯૮૯૫૧૧૦૮સે તો મને કોલ કરી ને PLEASE માહિતી આપજો

મયુરસિંહ Feb 27, 2019 08:34 PM

મારે પણ મારા ગામ માં ઇગ્રામ ની સરુવાત કરવી સે તો મને આની ID માટે સુ કરવું અને પછી તેમાં કેમ કામ કરવું તેના વિષે માહિતી જોઈએ સી એ મારો મોબાઈલ નૉંમ્બેર ૯૯૨૪૧૬૧૬૧૫ સે તો મને કોલ કરી ને PLEASE માહિતી આપજો

નીરજ Jan 06, 2019 11:29 AM

જો એ ટી વી ટી ની તમામ સેવા ઇ ગ્રામ માં ચાલુ કરવા માં આવેતો ગ્રામ જનો ને તાલુકા મથકે જવું ના પડે અને પોતા નું કામ સરળતા થી અને ઝડપ થી થઇ શકે

વાજા નીરજ Jan 06, 2019 10:58 AM

ઇ ગ્રામ માં જે સર્વિસ આવે છે તેની કોઈ પણ પ્રકાર ની માહિતી વી.સી.ઇ ને આપવામાં આવતી નથી ને કોઈ પણ પ્રકાર નું વેતન આપવામાં આવતું નથી

વિવેક સોલ્યુશન્સ Nov 24, 2018 02:37 AM

વી સી ઇ ભાઈઓ માટે કમાવવા ની ઉજ્જવળ તક
વધુ માહિતી માટે કોલ-72*****84

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top