વહેંચો

લેટેસ્ટ 20 કમેન્ટ્સ


પાક આખતરા પાડવાની રીત જણાવો અથવા pdf મોકલો
રાઠોડ મહેન્દ્ર Oct 23, 2017
કૃષિ મહોત્સવ ની માહિતી ક્યાથી મળે sms થી જાણકારી મળી શકે? મારો mobile no 9427464410
ભલગામા કલ્પેશ કુમાર Oct 22, 2017
કપાસ ભાવ
રણછોડ કલાભાઈ Oct 22, 2017
9099082300 ફોન કરો
શૌલેષ Oct 22, 2017
ખારેક ની ખેતી માટે જમીન અને પાણી કેવા જોઈએ મતલબ કે મોરૂ પાણી હોય તો ભી ચાલે કે
Rana Gadhavi Oct 22, 2017
દરેક ગામ મા દવાખાના હોવાજોઈ દિલ્લી મા છે મહોલ્લા કિલ્લીનીકતેવા
ઉમેશ જોષી Oct 21, 2017
ગાયો લેવા લોન અપાવો મારો મો:9638535671
અજીત.એચ.મકવાણા Oct 21, 2017
મારે ઝીંગા કેદૢ બનાવા માટે શૂ કરવૂ
Peter P.Parmar Oct 20, 2017
મારા ગામમાં રસ્તો નથી..
વસૈયા પ્રિતેશકુમાર શશિકાંત ભાઇ Oct 19, 2017
નાક ની અંદર ફોડકી થય છે સતત દુખાવો થાય છે
ગોપાલ Oct 19, 2017
ખૂબ ઉપયોગી માહીતી છે .... અજય સર
Ajaydan Gadhavi Oct 18, 2017
કપાસ નો વીમો કેદી આપવાના
હરેશ મનસૂખ ભાઇ પાનેલીયા Oct 18, 2017
જો આ નો ઉપયોગ ઓનલાઈન પરીક્ષા માટે કરીએ તો કાગળ બચાવીને વીસેક વૃક્ષો બચાવી શકાય
નિલકુમાર ચુડાસમા Oct 17, 2017
ગુડ
Harish n patel Oct 23, 2017
મારે તબેલો કરવો છે.
રમેશ હકાભાઇ જાદવ Oct 17, 2017
મે લોન માટે અરજી કરેલ છે હજી સુધી કોઇ જવાબ આવો નથી
ભાંગરા વિજયભાઈ ભીમભાઈ Oct 17, 2017
ગુજરાત બનાસકાંઠાનો ખેડૂત છુ પાક વીમો બેંક દ્વારા લીધો છે અતિવૃષ્ટિ ના લીધે પાક નાસ પામ્યો છે વિમાની રકમ મળતી નથી શું કરવું
Kanjibhai atya Oct 17, 2017
ગાયો માટે લોન જોઈએ છે
Kanjibhai atya Oct 17, 2017
ગુજરાતના ફરવા લાયક સ્થળો
ઈશાન સી ઘોરી Oct 16, 2017
લોન મેળવવા માટે શુ કરવુ ?
Bipin zala Oct 15, 2017
Back to top