હોમ પેજ / ખેતીવાડી / ચર્ચા મંચ
વહેંચો

ચર્ચા મંચ

આ મંચ ખેતીવાડીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે પ્રસ્તુત છે. ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવા માટે કે નવી ચર્ચા ચાલુ કરવા માટે નીચે આપેલી યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.

નવી ચર્ચા શરૂ કરવા કે ચાલુ ચર્ચામાં ભાગ લેવા, નીચે આપેલ યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.
મંચ નામ ચર્ચાઓ દ્વારા તાજેતરની ચર્ચાઓ
અર્બન ફાર્મિંગ અર્બન ફાર્મિંગ બહુ પોઝિટિવ છે કે નહિ? તે વિષે ચર્ચા કરી શકાય 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ખેતીવાડી વિકાસ ખેતીવાડીનો વિકાસ માટે લોનની જરૂરિયાત કઈ રીતે પુરી થશે 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ખેડૂતોને રાત્રિ દરમિયાન લાઈટ ગુજરાતના ખેડૂતોને રાત્રિ દરમિયાન જે લાઈટ આપવામાં આવે છે જે દિવસ દરમિયાન આપવામાં આવે તો સારુ.(આતભાઈ આહિર) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ખેડૂતોને રાત્રિ દરમિયાન લાઈટ ગુજરાતના ખેડૂતોને રાત્રિ દરમિયાન જે લાઈટ આપવામાં આવે છે જે દિવસ દરમિયાન આપવામાં આવે તો સારુ.(આતભાઈ આહિર) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
મંડળીમા ચાર એકર જમીન હોય કેટલું ધિરાણ મળે મારે જાણવું છે કે મંડળી મા ચાર એકર જમીન હોય તૌ કેટલું ધિરાણ મળે અને મંડળી મા શુ શુ લાભ થાય.(ચાવડા મિતલકુમાર ) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
મહિલા ખેડૂત મહિલાઓની ખેડૂત તરીકેની ઓળખ વિકસાવી જરૂરી છે ? 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
સોલાર પંપસેટ સોલાર પંપસેટમાં કેટલાં એ.પી. સુધી સબસીડી આપવામાં આવે છે 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
અજમા ની ખેતી અજમા ની ખેતી વિશે માહિતી આપવા માટે અહીં ચર્ચા કરી શકાય (goswami narendra ) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ચણાની સુકવણી ચણાના ૭૦ ટકા તૈયાર થાય ત્યારે સુકાવા લાગે છે ઉપાય જણાવશો. (પરમાર કિરણકુમાર) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
મકાઇ ની વાવણી ઉનાળુ પાક તરીકે મકાઇ ની વાવણી કરી શકાય અને તો કયા સમયે ( જીગ્નેશ ચૌધરી) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
બટાકામા રોગ માટે દવા બટાકામા કોકડવાના રોગ માટે કઈ દવા વાપરવી (દરબાર કુમારસિંહ Dec 18, 2016 08:55 ) 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
કપાસ ના બજારના ભાવ આ મંચ પર કપાસ ના બજારના ભાવ જાણકારી વિષે ચર્ચા કરી શકાય 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
ઉનાળુ મગ વાવેતર આ મંચ ઓછા પાણીએ ઉનાળુ મગ વાવેતર કરવું તે વિષે ચર્ચા કરી શકાય 0 વાતચીત શરૂ ન થઈ હોય તે
નેવીગેશન
Back to top