অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સર્વાંગી ગૌશાળા વિકાસ યોજના

લાભાર્થીની પાત્રતા:

  • પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ફક્ત શુધ્ધ ગીર અને કાંકરેજ ઓલાદની ગાયો નિભાવી સંવર્ધન કરતી સંસ્થાઓ/ગૌશાળાઓ

વિકાસના કયા કામો માટે સહાય મળી શકશે?

  • કેટલ શેડનું બાંધકામ
  • ઘાસ ગોડાઉનનું બાંધકામ
  • પાણીનો હવાડો
  • ચાફ કટરની ખરીદી

સહાયનું ઘોરણ:

  • ગાયોની સંખ્યાના આધારે (૧૦,૨૦,૩૦,૪૦,૫૦)
  • દર વર્ષે એક વિકાસકામ માટે પાંચ વર્ષ સુધી મળવાપાત્ર

કુલ ખર્ચના ૭૫% અથવા નીચે દર્શાવેલ વિગતો મુજબ:

અ. નં.

ગાયોની સંખ્યા

મહત્તમ મળવાપાત્ર સહાય (ઘાસ ગોડાઉન સિવાય)

મહત્તમ મળવાપત્ર સહાય (ઘાસ ગોડાઉન માટે)

૧૦ થી ૧૯

રૂ. ૬૦,૦૦૦/-

રૂ. ૧,૮૦,૦૦૦/-

૨૦ થી ૨૯

રૂ. ૧,૨૦,૦૦૦/-

રૂ. ૨,૪૦,૦૦૦/-

૩૦ થી ૩૯

રૂ. ૧,૮૦,૦૦૦/-

રૂ. ૩,૦૦,૦૦૦/-

૪૦ થી ૪૯

રૂ. ૨,૪૦,૦૦૦/-

રૂ. ૩,૦૦,૦૦૦/-

૫૦ થી વઘારે

રૂ. ૩,૦૦,૦૦૦/-

રૂ. ૩,૦૦,૦૦૦/-

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate