વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખેત ઓજાર

ખેતીના ખેત ઓજાર વિશેની માહિતી

ખેતી માટે અમલ કરવા જેવી જાણકારી

ધાણાના બીજને સારા અંકુરણ માટે વાવતા પૂર્વે બે ભાગોમાં તોડવા પડે છે તથા તેને માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. શરૂઆતમાં બીજને હાથથી તોડવામાં આવે છે તથા આ એક ખૂબ જ નીરસ તેમજ વધુ સમય માંગીલેતી પ્રક્રિયા છે અને તે ઉપરાંત તેમાં પાકની કાપણી બાદ બીજની ક્ષતિને કારણે નુકસાન પણ થાય છે. તેથી યાંત્રિક કાર્ય જરૂરી બને છે. અતઃ CIPHET માં ધાણાનાં બીજને તોડવા માટે એક મશીન ડીઝાઈન કરવામાં આવ્યું છે. આ મશીન એક એચપીની મોટર વડે ચાલે છે, જેની ક્ષમતા ૬૦-૮૦ કિગ્રા/કલાક છે. આ મશીનમાં ૬.૫ સેમી વ્યાસ તથા ૧૦ સેમી લાંબા ૨ રોલર હોય છે. બંને રોલરને ડીફરેન્શીયલ સ્પીડ આપવામાં આવે છે જેથી ધાણા બે ભાગોમાં તૂટીને અલગ થઇ જાય. સ્પ્લીટરમાં ગિયર જેવી મીટરીંગ હોય છે. આ મશીન ધાણાને ૧૪.૨% ભેજની સ્થિતિમાં તોડવા માટે સક્ષમ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

સેન્ટર ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ ઇન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી,
લુધિયાણા, ૧૪૧૦૦૪(પંજાબ)
ફોન:૯૧-૧૬૧-૨૩૦૮૬૬૮ (ઓ); ૯૧-૧૬૧-૨૩૦૫૬૭૪ (નિદેશક)
ફેક્સ: ૯૧-૧૬૧-૨૩૦૮૬૭૦
ઈ-મેલ: ciphet@sify.com
વેબસાઈટ: http://www.ciphet.in

 

3.04761904762
ધવલ પટેલ Jul 16, 2017 02:58 AM

આંતર ખેડ કરવા ના નાના સાધન અને પાક ની કાપણા માટે ના સાધન

જાદવ સંજય Jul 06, 2016 04:06 PM

બધા જસાઘનો આમા દેખાડો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top