વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાગાયતી પાકની માહિતી

બાગાયતી પાકની માહિતી

બાગાયતી પાકનું મહત્વ જણાવો.

ફળપાકોની માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો. (૨) શાકભાજી પાકોની માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક કરવો.

બાગાયતના રોપાઓ કયાંથી મેળવવા ?

બાગાયતના રોપા મેળવવા માટે બાગાયત ખાતા હસ્તકના રોપા ઉછેર કેન્દ્રો તેમજ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકની નર્સરીઓનો સંપર્ક સાધવો. વધુ માહિતી માટે પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.

સ્ત્રોત: I ખેડૂત

3.07692307692
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top