વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આમળા

આમળા વિશેની માહિતી આપવમાં આવી છે

આમળાંની મૂલ્યવૃદ્ધિ વધારવા તેમાંથી કઈ કઈ બનાવટો બનાવી શકાય?

આમળામાંથી આમળાની સુકવણી આમળાંનો પાઉડર, આમળાંનો મુખવાસ, આમળાં આદુનો મુખવાસ, આમળાંનો રસ, આમળાંનું શરબત, આમળાંની કેન્ડી, આમળાંનો મુરબ્બો, આમળાંનું અથાણું, ઉપરાંત આમળા જીવન વગેરે બનાવટો બનાવી મૂલ્ય વૃદ્ધિ કરી શકાય છે.

આમળાના ફળો ઉપર કાળા ડાધા પડવા માંડે છે તો શું કરવું તે જણાવશો?

બોરોન તત્વની ઉણપને લીધે ફળના માવામાં ભૂખરા કાળા ડાધ પડે છે. તેના નિયત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ બોરેક્ષા પાઉડર ભેળવીને ફળ નાના હોય ત્યારે ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અથવા જુન માસમાં ખાતરની સાથે ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે બોરેક્ષા પાઉડર આપવો.

સ્ત્રોત: I ખેડૂત

3.02702702703
હરેશ મકવાણા Mar 14, 2017 04:41 PM

આમળા ની ખેતી માટે આમળા ના છોડ ક્યાંથી મળશે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top