વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માહિતી મેળવવાનો અધિકાર

આ વિભાગમાં માહિતી મેળવવાનો અધિકાર વિશેની માહિતી આપવામાં આવી છે

ક્રમ

શીર્ષક

ડાઉનલોડ્સ

૧.

જાહેર માહિતી અધિકારીશ્રી,ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન​ એજન્સી કાર્યની વિગત

ડાઉનલોડ

ર.

પોતાના વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

ડાઉનલોડ

૩.

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

ડાઉનલોડ

૪.

દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયા મા અનુસરવાની કાર્યરીતિ

ડાઉનલોડ

પ.

પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો

ડાઉનલોડ

૬.

પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગ મા લેવાતા નિયમ સંગ્રહો અને રેકર્ડ.

ડાઉનલોડ

૭.

પોતાની પાસે અથવા પોતાના નિયયંત્રણ હેઢ‍ળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનુ પત્રક

ડાઉનલોડ

૮.

તેની નીતિ અથવા અમલીકરણ ના ઘડતર ના સંબંધમાં જનતાના સભ્યો સથે વિચાર વિનિમય મટે અથવા તેમના નામ દ્વારા રજુઆત મટેની વિદ્યમાન કોઇ ગોઢવણ ની વિગતો

ડાઉનલોડ

૯.

તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ મટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ કાઉંસીલો, સમિતિઓ અને બીજા મડળોની બેઢકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કર્ય નોધો લોકોની મળવાપાત્ર છે કે કેમ

ડાઉનલોડ

૧૦.

તેના અધીકારીઓ કર્મચારીઓની માહીતી પુસ્તિકા

ડાઉનલોડ

૧૧.

તેના વિનિયમોમા જોગવાઇ કર્યા પ્રમાણે વળતર ની પદ્ધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર

ડાઉનલોડ

2.67857142857
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top