હોમ પેજ / ખેતીવાડી / નીતિઓ અને યોજનાઓ / વિવિધ યોજનામાં અરજી ૨૦૧૬-૨૦૧૭
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિવિધ યોજનામાં અરજી ૨૦૧૬-૨૦૧૭

અહીં વિવિધ યોજનામાં અરજી કરી શકાય છે

ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ

અનું નંબર

વિભાગ

હાલમાં ઉપલબ્ધ ઘટકો

અરજીનું વર્ષ

વિગતો

1

ખેતીવાડી ની યોજનાઓ

0

2016-17

વિગતો માટે અહીં ક્લિક કરો

2

જમીન અને જળ સંરક્ષણ

9

2016-17

વિગતો માટે અહીં ક્લિક કરો

3

પશુપાલનની યોજનાઓ

0

2016-17

વિગતો માટે અહીં ક્લિક કરો

4

બાગાયતી યોજનાઓ

0

2016-17

વિગતો માટે અહીં ક્લિક કરો

5

મત્સ્ય પાલન ની યોજનાઓ

0

2016-17

વિગતો માટે અહીં ક્લિક કરો

અન્ય યોજનાઓ

અનું નંબર

યોજનાનું નામ

અરજીનું વર્ષ

અરજી કરો

1

 

બાયોગેસની યોજનાઓ

2016-17

 

અરજી કરવા અહીં ક્લિક કરો

2

ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી

2016-17

અરજી કરવા અહીં ક્લિક કરો

3

ગુજરાત ઓર્ગેનીક પ્રોડકટસ સર્ટીફિકેશન એજન્સીની યોજનાઓ (ગોપકા)

2016-17

અરજી કરવા અહીં ક્લિક કરો

4

ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

2015-16

અરજી કરવા અહીં ક્લિક કરો

5

કૃષિ વિકાસ વર્ષ ૨૦૧૪-૧૫ ની ૬% બેંક વ્યાજ સહાયની યોજનાઓ.

2014-15

અરજી કરવા અહીં ક્લિક કરો

 

સ્ત્રોત :કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

3.0534351145
Denisha malli Apr 30, 2019 01:32 PM

ખેતર માં ગોડાઉન બનાવવું છે. તેના માટે ની સરકાર ની યોજના ની જાણકારી આપશો તથા ઓનલાઇન અરજી કરવાની હોય તો તેની માહિતી આપશો

પંડ્યા સુરેશભાઈ વજેરામભાઈ Apr 26, 2019 09:04 PM

મેં 2016/17મા ખેતી ના ઓજાર માટે અરજી કરેલી છે મને હજી સુધી સહાય મળેલ નથી તો કેટલા વર્ષ પછી મળશે. અત્યાર સુધી ત્રણ વખત અરજી કરેલ છે. મારી પાસે કોઈ રાજકીય લાગલગ નથી. અને પેપર પર મુકવામાં પૈસા નથી.અરજી નંબર2016/17/1 431597છે દર વર્ષ અરજી કરવાનો ખર્ચ 300રુપિયા થાય છે

ગગજી કેશજી દેવડા ગામ વીછીવાડી Mar 03, 2019 02:07 PM

ખેતર મ કાંટાળી વાડ કરવાની છે

પટેલ સેઘાભાઇ ગોવાભાઈ Feb 22, 2019 09:16 AM

મારે તબેલા માટે લોન જોઈએ છે

Rojasra mumna bhai ghughabhai Oct 31, 2018 09:23 PM

Gj513171/2017-18/101882497

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top