অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારત સરકાર તરફથી સહાયતા પ્રદાન કરવાની યોજના

ભારત સરકાર તરફથી સહાયતા પ્રદાન કરવાની યોજના


યોજના/ઘટક

પાક

મદદનો પ્રકાર

કૃષિના વૃહત પ્રબંધન સ્વરૂપ-રાજય કાર્ય યોજના

ચોખા તથા ઘંઉ, બાજરો, જુવાર, રાગી તથા જવ

(i)ચોખા તથા ઘંઉના પ્રમાણિત બીજોના વિતરણ માટે રુ.500/- પ્રતિ કવિંટલ કે લાગતના 50% જે ઓછુ હશે.
(ii) બાજરો, જવાર તથા જઇના પ્રમાણિત કિસ્મના બીજોના વિતરણ માટે રુ.800/- પ્રતિ કવિંટલ કે લાગતના 50 % જે ઓછુ હશે.
(iii) બાજરા તથા જવારના પ્રમાણિત હાઇબ્રીડ બીજોના વિતરણ માટે રુ.1000/- પ્રતિ કવિંટલ.
(iv) હાઇબ્રીડ ચોખાના બીજના ઉત્પાદનની મદદ માટે રુ. 1000/- ક્વિંટલ કે લાગતના 50% જે ઓછુ હશે.
(v) હાઇબ્રીડ ચોખાના બીજોના વિતરણની મદદ માટે રુ..2000/- પ્રતિ ક્વિંટલ કે લાગતના 50 % જે ઓછુ હશે.

તેલ બીજ, દલહન, ઓયલ પામ, મકાઇ પર સમેકિત યોજના

તેલ બીજ, દાળ તથા મકાઇ યલ પામ સ્પ્રાઉટ

(i) બ્રીડર બીજની ખરીદી માટે પુરી લાગત.
(ii) આધાર તથા પ્રમાણિત બીજના ઉત્પાદન માટે રુ. .1000/- પ્રતિ ક્વિંટલ
(iii) પ્રમાણિત બીજોના ઉત્પાદન માટે રુ.1200/- પ્રતિ ક્વિંટલ કે લાગતના 25% જે ઓછુ હોય.
(iv) હાઇ યીલ્ડ કીસ્મના સીડ મિનીકિટ્સની પુરી લાગત ( ક્રિયાંવયન એજન્સી NSC/SFCI).
(v) લાગતના 75% જેની ઉપરી સીમા ખેડુતોના કુલ ભુમીધારણ માટે રુ.7500/હે.ની હશે.

કપાસ પર પ્રાધોગીકી મિશન

કપાસ બીજ

(i) આધાર બીજ ઉત્પાદન માટે લાગતના 50% પ્રતિ કિ.ગ્રા. રુ.50/ જે ઓછુ હશે તે.
(ii) પ્રમાણિત બીજના ઉત્પાદન માટે લાગતના 25% કે રુ. 15 પ્રતિ કિ.ગ્રા. જે ઓછુ હશે તે.
(iii) પ્રમાણિત બીજ વિતરણ માટે રુ.20 પ્રતિ કિ.ગ્રા.
(iv) લાગતના 50% જે રુ.40 પ્રતિ કિ.ગ્રા. બીજના ઉપચાર માટે સીમીત.

જૂટ તથા મેસ્ટા માટે પ્રાધોગીકી મિશન

જૂટ તથા મેસ્ટા

(i) લાગતના 50%, રુ. 3000 પ્રતિ ક્વિંટલ આધાર બીજ ઉત્પાદન માટે સીમીત.
(ii) લાગતના 25%, રુ.700 પ્રતિ ક્વિંટલ પ્રમાણિત બીજ ઉત્પાદન માટે સીમીત.
(iii) લાગતના 50%, રુ.2000 પ્રતિ ક્વિંટલ પ્રમાણિત બીજ વિતરણ માટે સીમીત.

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન

ચોખા

(i) પ્રમાણિત હાઇબ્રિડ ચોખાના બિજ ઉત્પાદન માટે રુ.1000 પ્રતિ ક્વિંટલ કે લાગતના 50% જે ઓછુ હોય તે.
(ii) પ્રમાણિત હાઇ યીલ્ડ કીસ્મ ચોખાના બીજા ઉત્પાદન માટે રુ.2000 પ્રતિ ક્વિંટલ કે બીજની કિંમતના 50% જે ઓછુ હશે તે.
(iii) હાઇ યીલ્ડ કિસ્મના બીજના વિતરણ માટે રુ.5/-પ્રતિ કિ.ગ્રા.કે લાગતના 50% જે ઓછુ હશે તે.
(iv) હાઇ યીલ્ડ કિસ્મના બીજ મિનીકીટ્સની પુરી કિંમત

ઘંઉ

(i) પ્રમાણિત હાઇ યીલ્ડ કિસ્મના બીજ વિતરણ માટે રુ.5/- પ્રતિ કિગ્રા કે લાગતના 50% જે ઓછુ હશે તે.
(ii) હાઇ યીલ્ડ કિસ્મોના બીજ મિનીકીટ્સની પુરી લાગત.

દાળ

(i) આધારત તથા પ્રમાણિત બીજ ઉત્પાદન માટે રુ.1000/- પ્રતિ ક્વિંટલ.
(ii) પ્રમાણિત બીજ વિતરણ માટે રુ.1200 પ્રતિ ક્વિંટલ કે લાગતના 50% જે ઓછુ હશે તે.
(iii) હાઇ યીલ્ડ કિસ્મોના બીજ મિનીકીટ્સની પુરી લાગત.

બીજ ગ્રામ કાર્યક્રમ

બધા કૃષિ પાક

(i) ગુણવત્તાપુર્ણ બીજોના ઉત્પાદનની લાગતના 50 ટકા પર આધાર/ પ્રમાણિત બીજોના વિતરણ હેતુ ખેડુતો દ્વારા સુરક્ષીત બીજોની ગુણવત્તામાં સુધાર લાવવા માટે.
(ii) બીજા ઉત્પાદન તથા બીજ પ્રાધોગીકી પર ખેડુતોને પ્રશિક્ષણ સહાયતા દેવા માટે રુ. 15000ના દસથી 50-150 ખેડુતોના સમુહ માટે.
(iii) સારી ગુણવત્તાવાળી ભંડારણ ક્ષમતાના વિકાસ માટે ખેડુતોને વિત્તીય સહાયતા 33 ટકાના દરથી, જે એસસી/એસટી ખેડુતો માટે અધિકતમ રુ. 3000 છે. અન્ય ખેડુતો માટે 25 ટકાના દરથી જે અધિકતમ રુ. 2000 સુધી સીમીત છે. 20 ક્વિંટલ ક્ષમતા વાળા બીજ ભંડારણ ખરીદી વગર માટે સહાયતા જો એસસી/એસટી માટે 33 ટકા દસથી અધિકતમ રુ. 1500 હશે તથા અન્ય ખેડુતો માટે 25 ટકાના દરથી જે અધિકતમ રુ. 1000 હશે. એ બીજ ગ્રામોમાં 10 ક્વિંટલ ક્ષમતાના બીજ ભંડારણ માટે જેમાં બીજ ગ્રામ યોજના લાગુ કરવામાં આવી રહી છે.

સિક્કીમ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળના પહાડી ક્ષેત્રોમાં સ્થળાંતર માટે પરિવહન અનુદાન

બટાકા સિવાય બધા પ્રમાણિત બીજ

(i) ઉત્પાદિત બીજોના રાજયની બહાર ચિહિંત રાજયની રાજધાની/જિલ્લા મુખ્યાલય સુધી લાવવા માટે ક્રિયાંવયન રાજયો/એજન્સીને રોડ તથા રેલ પરિવહન વચ્ચે 100% અંતરની ભરપાઇ કરાઇ છે.
(ii) રાજયની અંદર, રાજય રાજધાની/જિલ્લા મુખ્યાલયથી વહેચાણ કેન્દ્ર કે વહેચાણ કાઉન્ટર સુધી પરિવહન માટે વાસ્તવિક કિંમત રુ.60 પ્રતિ ક્વિંટલ સુધી સીમીત છે જે ઓછુ હોય તે.

હાઇબ્રીડ ચોખાના બીજ ઉત્પાદન

ફકત ચોખા

હાઇબ્રીડ ચોખા બીજ ઉત્પાદન સહાયતા રુ. 2000 પ્રતિ ક્વિંટલ, હાઇબ્રીડ ચોખા બીજ વિતરણ સહાયતા રુ. 2500 પ્રતિ ક્વિંટલ

ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓના નિર્માણ તથા સશક્તિકરણ

બધા પાક

રાજય/રાજય બીજ નિગમ માટે ગુણવત્તાપુર્ણ બીજના વિતરણ તથા ઉત્પાદન માટે ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ/સુદ્રઢ કરવા માટે સાર્વજનિક સેકટરમાં બીજની સફાઇ, ગ્રેડીંગ, પ્રોસેસીંગ, પેકીંગ, તથા ભંડારણની સુવિધાઓ માટે વિત્તીય સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના

બધા પાક

બીજ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ સહિત બધી ગતિવિધીઓ

સ્ત્રોત: કાર્યક્રમો અને યોજનાઓ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate