હોમ પેજ / ખેતીવાડી / નીતિઓ અને યોજનાઓ / કૃષિ વિષયક સરકારી યોજના / વેલાવાળા પાકો માટે મંડપ બનવવા માટે સાધન સહાય યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વેલાવાળા પાકો માટે મંડપ બનવવા માટે સાધન સહાય યોજના

વેલાવાળા પાકો માટે મંડપ બનવવા માટે સાધન સહાય યોજના -વર્ટીકલ ક્રોપીંગ સીસ્ટમ

વર્ટીકલ ક્રોપીંગ સીસ્ટમ

વેલાવાળા પાકો માટે મંડપ  બનવવા (વર્ટીકલ ક્રોપીંગ સીસ્ટમ)માટે સાધન સહાય યોજના

યોજનાનો ઉદ્દેશ:

આ યોજનાનો ઉદેશ્ય આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારી તકો વિકસાવી કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધાર કરવાનો છે.

પાત્રતાના ધોરણો:

  • આ યોજના હેઠળ આદિજાતીનાખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુટુંબો આ યોજનાના લાભાર્થીઓને રહેશે

યોજનાના ફાયદા/સહાય

  • આ યોજના હેઠળ લાભાર્થીઓનેવેલાવાળા પાકો માટે ૧૦ ગુઠા માટે મંડપ તૈયાર કરવા માટે જરુરી સાધન ખરીદવા માટે રૂ. ૧૪૫૬૦ નાણાકીય સહાય કરવામાં આવશે.

પ્રક્રિયા

  • આ યોજના માટેના લાભાર્થીની પસં જલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દવારા કરવામાં આવશે. લક્ષ્યાંક મુજબ પાકની ઋતુ (સીઝન) શરૂ થાય તે પહેલા અરજીઓ મંગાવવાની રહેશે. જે અરજીઓ પૈકી લાભાથીની પાત્રતા ધ્યાને રાખી પાત્ર અરજીઓ અલગ કરી મંજુર કરવાની રહેશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

જીલ્લા કક્ષાએ  યોજનાના  અમલીકરણ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી મારફત થશે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

2.83783783784
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top