অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિંચાઇ શાખા

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત દાહોદમાં નાની સિંચાઈના કામો માટે કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત સિંચાઈ વિભાગની કચેરી તા ૦૧.૦૯.૧૯૯૮ થી કાર્યરત છે.

વિભાગ હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ટ્રા.એ.ડેવ.વ.પે.વિભાગ દાહોદ (દાહોદ તથા ગરબાડા તાલુકા), ટ્રા.એ.ડેવ.વ.પે.વિભાગ લીમખેડા (લીમખેડા તથા ધાનપુર તાલુકા ), નાની સિંચાઈ પેટા વિભાગ ઝાલોદ (ઝાલોદ તથા ફતેપુરા તાલુકા) તથા નાની સિંચાઈ પેટા વિભાગ દે.બારીયા (દે.બારીયા તાલુકા) એમ ચાર પેટા વિભાગ કાર્યરત છે.

જિલ્લામાં પાનમ, હડફ, માછણ,કાળી, ખાણ વિગેરે જેવી મોટી નદીઓ આવેલી છે તથા તેની પેટા નદીઓ પણ હયાત છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ડુંગરાળ તથા ખડકાળ છે. ભૌગોલિક વિસ્તારને અનુરુપ નાની સિંચાઈ યોજનાઓ વધુ ઉપયોગી થાય છે.

શાખાની કામગીરી

  • વિભાગ દ્વારા નાની સિંચાઈ યોજનાઓનું આયોજન બાંધકામ તથા તેની મરામત જાળવણીની કામગીરી કરવામાં આવે છે.
  • ક્ષેત્રિય કામગીરી કરવા માટે વિભાગ હસ્તક દાહોદ, લીમખેડા, ઝાલોદ અને દેવગઢ બારીયા ખાતે પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે.
  • વિભાગ હસ્તકના નાની સિંચાઈ તળાવોની નહેરો દવારા વિવિધ ઋતુઓમાં ખેડુતોને સિંચાઈ માટે પાણી પૂરુ પાડીને પ્રત્યક્ષ સિંચાઈ કરવામાં આવે છે તથા સિંચાઈ દર વસુલાત કરવામાં આવે છે. આ ઊપરાંત વિભાગ દવારા જિલ્લાની નાની સિંચાઈ યોજનાઓની ગણતરી પણ દર ચાર વર્ષે કરવામાં આવે છે.દર વર્ષે ચોમાસાના અંતમાં હયાત ગાળાવાળા ચેકડેમોના ગાળા બંધ કરીને જળ સંગ્રહની કામગીરી કરવામાં આવે છે.

તળાવોની માહિતી

વિભાગ હસ્તક તાઃ ૩૦/૦૬/૧૭ અંતિત ૭૬ નાની સિંચાઈ તળાવો તથા પપ અનુશ્રવણ તળાવો હયાત છે. જેની તાલુકાવાર માહિતી નીચે મુજબ છે.

અ.નં.

તાલુકો

નાની સિંચાઈ તળાવો

અનુશ્રવણ તળાવો

સંખ્યા

આલેખિત સિંચાઈ શકિત હેકટરમાં

સંખ્યા

આલેખિત પરોક્ષ સિંચાઈ શકિત હેકટરમાં

દાહોદ

૮૧૬

૧૩૯

ગરબાડા

૧૧

૧૪૩૫

૯૪

લીમખેડા

૧૦

૯૩૮

૧૩૧

ધાનપુર

૧૫૮૮

૩૯

ઝાલોદ

૨૧

૩૬૮૫

૨૦

૩૭૪

ફતેપુરા

૧૪૦૧

૫૭

દે.બારીયા

૧૦

૧૯૫૭

૧૦૭

કુલઃ

૭૬

૧૧૮૨૦

૫૫

૯૪૧

નાની સિંચાઈ તળાવોની માહિતી

અ.નં.

ગામનું નામ

નાની સિંચાઈ તળાવ નું નામ

સિંચાઇ શકિત (હેકટરમાં)

ગડોઇ

ગડોઇ સિંચાઇ તળાવ

૧૧૨

રાબડાલ

રાબડાલ સિંચાઇ તળાવ

૨૧૨

બાવકા

બાવકા સિંચાઇ તળાવ

૩૦૨

ખરેડી

ખરેડી સિંચાઇ તળાવ

૫૦

ભાઠીવાડા

ભાઠીવાડા સિંચાઇ તળાવ

૬૫

ખરોદા

ખરોદા સિંચાઇ તળાવ

૨૫

ચોસાલા

ચોસાલા સિંચાઇ તળાવ

૨૦

રેંટીયા

રેંટીયા સિંચાઇ તળાવ

૩૦

૮૧૬

ચેકડેમ

વિભાગ હસ્તતક તાઃ૩૦-૦૬-૧૭ અંતિત ૮૫૪ ચેકડેમ તથા ૪૨૨ ચેકવોલ હયાત છે. જેની તાલુકાવાર વિગત નીચે મુજબ છે.

અ.નં.

તાલુકો

ચેકડેમ

ચેકવોલ

સંખ્‍યા

આલેખિત સિંચાઈ શકિત હેકટરમાં

સંખ્‍યા

આલેખિત પરોક્ષ સિંચાઈ શકિત હેકટરમાં

દાહોદ

૧૫૭

૧૧૮૩

૫૫

૧૯૭

ગરબાડા

૯૭

૮૩૫

૩૮

૧૪૮

લીમખેડા

૧૨૫

૧૦૨૪

૭૦

૨૩૮

ધાનપુર

૧૦૭

૮૩૩

૭૪

૨૬૩

ઝાલોદ

૨૧૧

૧૮૫૦

૭૭

૨૧૯

ફતેપુરા

૧૩૯

૧૦૬૦

૪૩

૧૬૭

દે.બારીયા

૧૧૫

૮૦૨

૬૫

૧૯૪

કુલઃ

૯૫૧

૭૫૮૭

૪૨૨

૧૪૨૬

બોરની માહિતી

ક્રમ

તાલુકો

પાકા કુવા

કાચા કુવા

જીવન ધારા કુવા

કુલ કુવાઓ

કુવાઓથી થતી સિંચાઇ(હેકટર)

ફતેપુરા

૬૭૯૯

૭૦૩

૧૦૨૭

૮૫૨૯

૭૪૩૭

ઝાલોદ

૩૪૪૨

૩૬૩૮

૨૭૪૨

૯૮૨૨

૧૭૧૫

લીમખેડા

૯૪૨૬

૧૭૫

૬૪૫

૧૦૨૪૬

૭૪૨૫

દાહોદ

૧૮૦૬

૯૭૨

૧૨૯૧

૪૦૬૯

૫૦૧૧

ગરબાડા

૬૯૫

૨૪૯

૬૮૧

૧૬૨૫

૨૫૦૦

દે.બારીયા

૭૫૯

૨૮૯

૬૮૦

૧૭૨૮

૩૬૮૦

ધાનપુર

૮૨૧

૧૦૫૪

૧૪૯

૨૦૨૪

૩૩૦૦

 

કુલ

૨૩૭૪૮

૭૦૮૦

૭૨૧૫

૩૮૦૪૩

૩૧૦૬૮

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate